Garavi Gujarat USA

જેટ એરવેઝ ખરીદવા યુકેની કાલલોક રવહત 11 કંપનીઓ મેદાનમાં

-

બંધ િડેલી ભારતીય એરલાઇન કંિની- જેટ એરવેઝ ખરીદવામાં યુકે, કેનેડા અને દલષિણ અમેદરકન રલહતની કુલ 11 કંિનીઓએ રર દાખવયો છે. તેમાં યુકેની કાલયોક કેલિટલ, હૈદરાબાદ ચસથત ટબયો એલવએશન, આલફા એરવેઝ અને કેનેદડયન નાગદરક લરવા રલરઆનો રમાવેશ થાય છે. આ એરલાઇન ખરીદી લેવા માટેના પ્રસતાવ મોકલવાની અંલતમ તારીખ 28 મે હતી.

ગંભીર આલથ્સક રંકટને કારણે ગત વરષે એલપ્રલમાં જેટ એરવેઝનું કામ બંધ થઇ ગયું હતું અને િછી તેને ફરીથી શરૂ કરવા માટે પ્રયાર થઇ રહ્ા હતા. જેટ ખરીદવા માટે આ ચોથીવાર પ્રસતાવ મગાવવામાં આવયો હતો. ગત વરષે નાદારી નોંધાવયા િછી તેને જૂન 2019માં નેશનલ કિં ની લો લટ્બયુનલમાં મોકલવામાં આવી હતી.

પ્રસતાવ મોકલનારામાં જેટ એરવેઝના કમ્સચારીઓના એક મંડળનો િણ રમાવેશ થાય છે.

આ અંગે માલહતી ધરાવતા એક વયલક્એ જણાવયું હતું કે, અમને 11-12 પ્રસતાવ મળયા છે. અમે એ તિારી રહ્ા છીએ કે તેઓ તમામ શરતો િૂણ્સ કરી શકે છે કે નહીં. તેણે વધુમાં જણાવયું હતું કે, આ પ્રસતાવમાંથી યોગય 3-4 કંિનીઓને અલગ તારવવામાં આવી શકે છે. તેમાં કેટલાક રરપ્રદ નામ છે, જોઇએ આગળ શું થાય છે. અલગ તારવાયેલાના નામ 11 જુલાઇએ જાહેર થશે. રાઉથ અમેદરકા ચસથત લરનર્જી ગ્ુિે અગાઉ િણ રર દાખવયો હતો િરંતુ તેમણે રમયરર લબદડંગ લબડ જમા કરાવી નહોતી.

જેટ એરવેઝના રીઝોલયુશન પ્રોફેશનલ આલશર છાવછરીયાએ ગત મલહનાની શરૂઆતમાં એકરચેનજને જણાવયું હતું કે, પ્રલરિયા િૂણ્સ કરવાની નવી રમયમયા્સદા 21 ઓગસટ, 2020 છે. જોકે, કને દ્ર રરકાર અથવા મહારાષ્ટ્રમાં લોકડાઉન વધારવામાં આવે તો અલગ બાબત છે.

જેટ એરવેઝ િર કુલ રૂ. 37, 300 કરોડનું દેવુ છે. જેમાંથી રૂ. 15,900 કરોડને રીઝોલયુશન પ્રોફેશનલરે મંજૂર કરી દીધા છે. જેટ એરવેઝમાં સટેટ બેંક ઓફ ઇચનડયાના નેતૃત્વ હેઠળ બેંકોના રૂ. આઠ હજાર કરોડથી િણ વધુ નાણાં િણ ફરાયા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States