Garavi Gujarat USA

ભારતમાં ફ્લપકાટ્સને ફૂડ રીટેઈલ વબઝનેરમાં પ્રવેશની મંજૂરી અપાઈ નહીં

-

ભારત રરકારે વોલમાટ્સની માલલકીની ચ્લિકાટ્સનો ફૂડ રીટેઈલ લબઝનેરમાં પ્રવેશની અરજી નકારી કાઢી છે. વોલમાટ્સ આ ભારતીય ઇકોમર્સ કંિનીમાં મોટો લહસરો ધરાવે છે અને તાજેતરમાં જ તેના લબઝનેરની ગણના એલશયાના ત્રીજા રૌથી મોટા અથ્સતંત્ર તરીકે થઇ છે. લવશ્વવયાિી કોરોના વાઇરર મહામારીની ઘણી ખરાબ અરર આ લબઝનેરને િણ થઇ છે.

વાલણજય અને ઉદ્ોગ મંત્રાલયના ડીિાટ્સમેનટ ફોર પ્રમોશન ઓફ ઇનડસટ્ી એનડ ઇનટરનલ ટ્ેડે (DPIIT) અમેઝોન ઇચનડયાની હદરફ ચ્લિકાટ્સને જણાવયું હતું કે, ફૂડ રીટેઈલ લબઝનેરમાં પ્રવેશની તેમની રૂલચત યોજના લનયમન માગ્સદલશ્સકાને અનુરૂિ નથી.

ચ્લિકાટ્સના ચીફ કોિયોરેટ અફેર્સ ઓદફરર રજનીશ કુમારે જણાવયું હતું કે, કંિનીએ આ એજનરીના જવાબ અંગે ચચા્સ કરી હતી અને અમે ફરીથી અરજી કરવાનું લવચારીએ છીએ. ચ્લિકાટ્સમાં અમે માનીએ છીએ કે ટેકનોલોજી અને નવીનતા ધરાવતા બજારમાં કાય્સષિમતા અને િારદશ્સકતા લાવવાથી આિણા દેશના ખેડૂતો અને ફૂડ પ્રોરેલરંગ ષિેત્રે અરરકારક મૂલયવધ્સન કરી શકે છે. ખેડૂતોની આવક વધારવામાં અને ભારતીય કૃલર ષિેત્રને િદરવલત્સત કરવામાં તે મદદરૂિ થશે.

ચ્લિકાટ્સ ગ્ુિના રીઇઓ કલયાણ કૃષણમૂલત્સએ દેશના વૃલધિ િામતા ફૂડ રીટેઈલ માકકેટમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરતી વેળાએ જણાવયું હતું કે, ગયા વરષે ઓકટોબરમાં કંિનીએ નવા રાહરમાં 258 લમલલયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે. કૃષણમૂલત્સએ વધુમાં જણાવયું હતું કે, ચ્લિકાટટે સથાલનક કૃલર ષિેત્ર, રપલાય ચેઇન અને હજ્જારો નાના ખેડૂતો, તેમના મંડળો અને દેશના ફૂડ પ્રોરેલરંગ ઉદ્ોગ રાથે કામ કરીને વધુ રોકાણ કરવાની યોજના બનાવી છે. ફૂડ રીટેઈલ યુલનટ દેશના ખેડૂતોની આવક વધારવામાં અને દેશભરના ગ્ાહકો માટે રસતી અને ગુણવતિાયુક્ ભોજન રામગ્ી લાવવામાં મદદ કરશે.

જોકે, ભારતમાં અગાઉ એમેઝોન, ઝોમેટો અને ગ્ોફર્સ રલહતની ઘણી ઇ-કોમર્સ અને ગ્ોરરી કંિનીઓએ ફૂડ રીટેઈલ લબઝનેરની મંજૂરી મેળવી છે. અતયારે ફૂડ રીટેઈલ ષિેત્રે 100 ટકા રીધુ લવદેશી રોકાણ કરી શકાય છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States