Garavi Gujarat USA

ડ્ેગન - ૨ (ક્રૂ ડ્ેગન સપેસક્ાફ્ટ)

-

ડ્ગપે ન-૨ અમરપે ર્કન એરાસ્સપે ્કં્ની - સ્સપે એકસનું વારંવાર વા્રી શ્કાય તવપે સ્સપે ક્ાફ્ટ છ.ે જનપે ફાલ્કન-૯ રો્ક્ટે ના મથાળે ગોઠવીનપે અતં રરક્માં મો્કલી શ્કાય છે.

આ સ્પેશક્ાફ્ટમાં મહત્તમ ૭ અંતરીક્ યાત્ી સફર ્કરી શ્કે છે.

માલસામાન મો્કલવા મા્ટે વ્રાતા ડ્પેગન-૨ નપે ્કાગયો ડ્પેગન તરી્કે ઓળખવામાં આવપે છે. ડ્પેગન- ્કે નો ઉ્યોગ ઈન્ટરનપેશનલ સ્પેશ સ્ટેશન ્ર અંતરીક્ યાત્ીનપે ્હોંચાડવામાં આવયો છે.

આંતરરાષ્ટીય અંતરરક્ સાથપે ક્ૂ ડ્પેગન ૨૧૦ રદવસ સુિી જોડાણ ્કરી રહી શ્કે તપેમ છે. શરૂઆતમાં આ સ્પેશક્ાફ્ટ ડ્પેગન રાઈડર તરી્કે ઓળખાતું હતું.

તમશન ્ૂણ્વ થાય અથવા ્ક્ટો્ક્ટીના સમયપે આ સ્પેશક્ાફ્ટ મહાસાગરમાં ચોક્કસ સથળે ઉત્તરાણ ્કરી શ્કે છે.

ડ્પેગન-૨નો આંતશ્ક ભાગ વારંવાર વા્રી શ્કાય તપેવો છે. આ સ્પેશક્ાફ્ટમાં ૩ સક્ીનવાળી ્કંટ્રોલ ્પેનલ છે. સ્પેશક્ાફ્ટનું તનયંત્ણ ્ટચ સક્ીન વડપે થાય છે. જુના જમાનામાં વ્રાતા જોય સ્ટી્ક, બ્ટન અનપે નોલનપે ્કંટ્રોલ ્પેનલ ્રથી દૂર ્કરવામાં આવપે છે.

ડ્પેગન-૨ ની ચાર રદશામાં ૮ એનજીન બપેસાડપેલા છે જપે ૮ ્ટનનો થ્રસ્ટ ્પેદા ્કરી શ્કે છે.

ડ્પેગન-૨ના બાંિ્કામમાં તન્કલ, લોહતત્વ, ્કાબ્વન અનપે એલયુતમલીયમની તમશ્ર િાતુનો ઉ્યોગ ્કરવામાં આવપે છે.

તનપે ી નળા્કાર ્ટને ્ટ ર્ટ્ટાનીયમ િાતુ ઉ્ર ્કાબ્વન ્કોમ્ોઝી્ટનું લપેયર િરાવપે છે. ડ્પેગન-૨ના અતયાર સુિી ૪ લોનચીંગ થયા છે, જપે સફળ રહ્ા છે.

ઓગસ્ટ ૨૦૨૦માં નાસા ફરી વાર ૪ અંતરરક્ યાત્ી સાથપે ડ્પેગન-૨ નું લોનચીંગ ્કરવાનું આયોજન ્કરી રહ્ં છે.

નાસા બોઈનગ ્કં્નીની સ્ટાઈલાઈનર ્કેપસુલમાં અંતરરક્ યાત્ી મો્કલવા મા્ટે ૯૦ તમલીયન ડોલર ચુ્કવશપે. રતશયામાં સોયુઝ સ્પેશક્ાફ્ટ મા્ટે દરે્ક સી્ટ દીઠ ૮૬ તમલીયન ડોલર ચુ્કવપે છે. જયારે ક્ૂ-ડ્પેગન ૧ સી્ટ મા્ટે ૫૫ તમતલયન ડોલરનો ખચ્વ નાશા આ્શપે.

Newspapers in English

Newspapers from United States