Garavi Gujarat USA

અમેરિકામાં મહંસા નહીં િોકાય તો સેના મોકલવાની ટ્રમપની ધમકી

-

અમેરિકામાં જ્યોજ્જ ફલોઇડના મૃત્યુ પછી ્્યા્ય માટે બલેક લોકોના મહંસક દેખાવો એક સપ્ાહથી અમવિિ ચાલુ િહ્ા છે. સોમવાિે વહાઇટ હાઉસ સમક્ષ દેખાવો કિી િહેલા લોકોને મવખેિી નાખવા ટી્યિ ગેસ અને િબિ બુલેટનો ઉપ્યોગ કિા્યો હિો. પ્રેમસડે્ટ ડોનાલડ ટ્રમપે મહંસા િોકવા માટે સેનાને મોકલવાની ચેિવણી આપી છે. ટ્રમપે જણાવ્યું કે, િાજ્યોએ મહંસા િોકવાનો ઇ્કાિ ક્યયો િો હું સેના મોકલીશ, જેથી લોકોના અમધકાિો, સંપમતિ અને જીવન સુિમક્ષિ બને. િેમણે દેશના મુખ્ય શહેિોમાં થઇ િહેલા મહંસક દેખાવો િાતકામલક િોકવા અનુિોધ કિિા જણાવ્યું હિું કે, િાજ્યોના ગવન્જિોએ નેશનલ ગાડ્જ િહેનાિ કિવા જોઇએ, િેઓ િેમ નહીં કિે િો સેના મોકલવામાં આવશે.

મે્યસ્જ અને ગવન્જસવે મહંસા પિ મન્યંત્ણ મેળવવા સુધી કા્યદાનું સખિાઇથી પાલન કિવું જોઇએ. ટ્રમપે જણાવ્યું હિું કે, ‘કોઇ શહેિ અથવા િાજ્ય અમેરિકન નાગરિકોના જીવન અને સંપમતિ બચાવવા માટે જરૂિી પગલા લેવા ઇ્કાિ કિે િો હું અમેરિકન લશકિ િહેનાિ કિીશ અને િેમની સમસ્યાનું િાતકામલક સમાધાન કિીશ.’

ફલોઇડના મૃત્યુના મવિોધમાં મહંસક દેખાવોની આગ અમેરિકાના 140 શહેિોમાં ફેલાઇ છે, દેશમાં છેલ્ા ઘણા દસકાઓમાં સૌથી ખિાબ નાગરિક અશાંમિ છે.

જ્યોજ્જ ફલોઇડના મૃત્યુ પછી ગિ શક્ુ વાિે િાત્ે ખબ્ જ મોટી સખં ્યામાં દેખાવકાિો વહાઇટ હાઉસની બહાિ એકઠા થ્યા હિા. આ અગં જાણ થિાં વહાઇટ હાઉસના સિુ ક્ષા અમધકાિીઓએ પ્રમે સડ્ે ટ ટ્રમપને બકં િમાં લઇ ગ્યા હિા. દખે ાવો િમવવાિ અને સોમવાિે પણ થ્યા હિા. પછી વહાઇટ હાઉસ દ્ાિા એક ટ્ીટમાં પ્રમે સડ્ે ટ િિફથી જણાવા્યું હિું કે, જાહેિ માગયો પિ જે અિાજકિા જોવા મળે છે િે સહન કિાશે નહીં.

જ્યોજ્જ ફલોઇડના પોલીસ અટકા્યિ દિમમ્યાન મૃત્યુ અને િે ઘટનાનો વીરડ્યો વાઇિલ થ્યા પછી મહંસક દેખાવો શરૂ થ્યા છે. આ કેસમાં પોલીસ અમધકાિીને સસપે્ડ કિીને િેના પિ હત્યાનો આિોપ મુકા્યો છે. અમેરિકાના મોટાભાગના શહેિોમાં કફ્ફ્ય્ લાદવામાં આવ્યો છે. દેખાવકાિોએ પ્રેમસડે્ટ ટ્રમપની ચેિવણીને ગણકાિી નથી, આ મામલે અનેક જગ્યા લોકો વચ્ે ઘર્જણ થઇ િહ્ા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States