Garavi Gujarat USA

સમરમાં ગોરી ત્વચા

-

ઉનાળો આવતા જ તવચાની સમસ્ાને લઇને ઘણાં લોકો પરેશાન રહે છે. તો તમારે તવચાની કાળજી લેવા માટે રાતે જ ચહેરા પર બ્યૂટી પ્ોડકટ લગાવવી જોઇએ. જેથી આખી રાતમાં તમારી તવચા રરપેર થઇ જા્ છે અને બીજા રિવસે સવારે તમારી તવચા સુંિર અને ચમકિાર લાગશે. આજે તમને ચહેરા માટે કેવી રીતે ઉપ્ોગી છે ગ્લસરીનનો ઉપ્ોગ તે જણાવીશુ.

ગ્લસરીન સુંિરતા માટે િેશી િવા છે. રાત્ે જો તમે ગ્લસરીન અને લીંબુ લગાવીને સયૂઇ જશો તો ચહેરા પરની શુષકતા ઓછી થઇ જા્ છે. તેમજ જો ફાટેલી એડી પર ગ્લસરીન લગાવવાથી આ સમસ્ાથી છયૂટકારો મળે છે. એવામાં ગ્લસરીનના ઘણા ફા્િા છે.જનો ઉપ્ોગ કરી શકો છો. આવો જોઇએ તવચાની સુંિરતાને ્થાવત રાખવા માટે રાતે કેવી રીતે ચહેરા પર ગ્લસરીન લગાવવું.

ગ્લસરીનનો રાત્ે ઉપ્ોગ કરવા માટે તમે લીંબુનો રસ, ગુલાબ જળ અને ગ્લસરીનને એક સરખા પ્માણમાં મમકસ કરો. આ પેસટથી તમારા ચહેરા પર થોડીક મમમનટ સુધી મસાજ કરો. આખી રાત આ પેસટને ચહેરા પર લગાવી રાખો. આ બ્ુટી રટપસને અજમાવવાથી તમારી તવચા ગોરી બનશે. તેમજ તમારા ચહેરા પર કોઇ ડાક્ક સપોટ હો્ તો તે પણ ધીમ-ધીમે િયૂર થઇ જા્ છે.

રાત્ે સતયૂ ા પહેલા તમે િધયૂ ની મલાઇમાં થોડકયૂ ગ્લસરીન મમકસ કરી 10 મમમનટ ચહેરા પર લગાવો. તે બાિ ચહેરાને નવશકે ા પાણીથી બરાબર ધોઇ લો. જથે ી તમારી શષુ ક તવચા સિું ર બની જશ.ે

ગ્લસરીનને તમે એક મોશ્ારાઇઝર તરીકે પણ ઉપ્ોગમાં લઇ શકો છો. તેને તમે મરિમની સાથે મમકસ કરીને રોજ સયૂતા પહેલા ચહેરા પર લગાવો. પરંતુ જો રિરીમ ન હો્ તો તમે સાિા પાણી સાથે ગ્લસરીન મમકસ કરીને લગાવી શકો છો.

ચણાના લોટ અને ચિં ન સાથે ગ્લસરીન મમકસ કરીને પસે ટ બનાવો. આ પસે ટને ચહેરા પર 20 મમમનટ લગાવી સકયૂ ાવા િો. તે બાિ તને ધોઇ લો. જને ાથી તમારી તવચા હાઇડ્ટે અને ચમકિાર થઇ જશ.ે આ રટપસને તમે અઠવારડ્ામાં બે વાર કરી શકો છો.

ગ્લસરીનમાં એનટી બકે ટરે ર્લના ગણુ રહેલા છે. જે ખીલ તમે જ ખીલના ડાઘને ઝડપથી િરયૂ કરાવમાં મિિ કરે છે. તમે ગ્લસરીનને ડા્રેકટ તમારા ચહેરા પર લગાવી શકો છો.

ઘણીવાર એવું બનતું હો્ છે કે તવચાની સામાન્ લાગતી સમસ્ા તમને લાંબા સમ્ સુધી પરેશાન કરતી હો્ છે. આમ તો આપણે ઘણાં જ ધીરજવાળા છીએ કે તડકાથી તવચા કાળી પડી ગઇ હો્ તો એવું તો તડકામાં બહાર નીકળવાને કારણે થા્, એ તો થોડા રિવસોમાં ઠીક થઇ જશે એવું માનીને બેસી રહીએ છીએ. પણ ખરં પયૂછો તો આ ડેમેજ ત્ણ મમહના સુધી રરપેર નથી થતું. અલબત્ત, આવી સામાન્ લાગતી સમસ્ાને તમે ઘરેલુ ઉપા્ અજમાવીને તરત િયૂર કરી શકો છો. તો ચાલો તેના મવશે જાણી લઇએ તડકામાં નીકળો એટલે સૌથી મોટી તકલીફ ગસકનટોન બિલાઇ જવાની રહતે ી હો્ છ.ે ખાસ તો શરીરનો જે ભાગ ઢંકા્લે ો ન હો્ તે બીજા ભાગ કરતાં ડાક્ક બની જા્ છે. તને બરાબર કરવા તડકામાથં ી આવો એટલે તરત ઠંડા િધયૂ માં થોડી હળિર મમકસ કરીને તે મમશ્રણ જે ભાગ ડાક્ક થઇ ગ્ો હો્ ત્ાં લગાવી િો. આશરે િસ મમમનટ રાખ્ા બાિ તને પાણી વડે સાફ કરી લો. તમે જોશો કે તવચા કાળી નહીં પડ.ે

તડકામાંથી આવો અને તવચા ખયૂબ બળતી હો્, ઘણાંને પરસેવાને કારણે ફંગસ પણ થઇ જતી હો્ છે. આ માટેનો શ્રેષ્ઠ ઉપા્ છે એલોવેરા જેલ. એલોવેરા જેલ બજારમાં મળે છે, તેને એક આઇસ ટ્ેમાં નાખીને મરિઝરમાં મયૂકરી િો. જ્ારે પણ તડકામાંથી આવો ત્ારે એલોવેરા આઇસ ક્યૂબ શરીર પર લગાવો. આમ કરવાથી ચળ નહીં આવે, બળતરા નહીં થા્ અને ફંગસ પણ નહીં થા્.

ઉનાળામાં માથામાં પણ ખાસસો પરસેવો થતાં માથામાંથી િુગગંધ આવતી હો્ છે તેમજ વાળ પણ મનસતેજ અને ડલ થઇ જા્ છે. આવું ન થા્ તે માટે ગુલાબની પાંિડીને એક ્લાસ હયૂંફાળા પાણીમાં એક કલાક સુધી પલાળી રાખો, તેમાં એક લીંબુ નીચોવો ને ત્ારબાિ એ પાણીમાં શેમપયૂ નાખીને તેનાથી વાળ ધોવાથી માથામાં ઠંડક મળશે, વાળ સુંવાળા બનશે અને ખાસ તો માથામાંથી આવતી પરસેવાની િુગગંધ િયૂર થશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States