Garavi Gujarat USA

કોરોનથાનો ઇલથાજ શોધથાય એ દદવિસો હવિે બહુ દૂર ન્‍રી

-

હાલમાં ક્વશ્વભરમાં લોરોને રોઇ ક્ચંતા હોય તો તે રોરોના વાયર્સની છે. ગયા માચકા મક્હનાથી રોરોનાએ જે ઉપાડો લીધો છે તેનાથી લોરો ત્રસત બની ગયા છે. આજે દુક્નયામાં રોરોનાના એર રરોડ એટલે રે 10 ક્મક્લયન જેટલાં દદદીઓ છે. પાંચ લાખ જેટલાં લોરો રોરોનાના રારણે મૃતયુ પામયા છે. ચીનનું વુહાન, ઇટાલી, લંડન અને નયૂયોર્ક જેવા સથળોએ રોરોના ભારે તારાજી ્સર્જી ચૂકયો છે.

રોરોના નવો જ વાયર્સ હોવાથી તેની રોઇ દવા ઉપલબધ નથી. રોરોનાના દદદીઓને હોતસપટલોમાં દાખલ રરાય છે પણ તેમની ્સારવાર માટે રોઇ ચોક્ક્સ ટેબલેટ રે ઇંજેકશન ઉપલબધ ન હોવાથી ડોકટરો ઘણું ખરં લક્ણ પ્માણે ક્ચદરત્સા રરે છે, જેમ રે તાવ હોય તો તેની દવા, શરદી-ઉધર્સ હોય તો તેની દવા વગેરે.

રોરોના જેને થયો નથી તેઓ રોરોનાથી રક્ણ માટે ઘરગથથું ઇલાજો રરે છે. ગરમ પાણી પીવું, ના્સ લેવો વગેરે. ભારતીયો તો આયુવવેદના ઉપાયો પણ અજમાવે છે. ટુંરમાં જયાં ્સુધી રોરોનાની ર્સી શોધાશે નહીં તયાં ્સુધી આ પદરતસથક્ત જળવાઇ રહેવાની છે.

દુક્નયાભરમાં ક્વક્વધ ્સંશોધન ્સંસથાઓ હાલ રોરોનાની ર્સી શોધવા માટે રાતદદવ્સ એર રરી રહી છે. આજે ્સમગ્ર ક્વશ્વમાં રોરોના વાયર્સની ર્સી બનાવવાની ભારે સપધાકા જામી છે. જે રામ રરતાં 1012 વરકા લાગી શરે તે રામ મક્હનાઓમાં રરી આપવા ક્વજ્ાનીઓ ભારે મહેનત રરી રહ્ાં છે. લગભગ 120 ર્સીઓ પર રામ ચાલી રહ્ં છે. ઓછામાં ઓછા 10 ર્સીઓ તો માનવ અજમાયશ તબકામાં છે. અમેદરરન રૂંપનીની રોરોના ર્સીની અજમાયશ બીજા તબકામાં પહોંચી ગઈ છે.

દરેરના મનમાં આ એર જ ્સવાલ છે રે કયારે ર્સી તૈયાર થઇ જશે? એ ફ્તિ ર્સી બનાવવા પર જ ક્નભકાર નથી. ્સૌથી પહેલાં રોઇ પણ ર્સીના પ્યોગશાળામાં પરીક્ણ થાય છે. એ પછી જુદા જુદા તબકામાં તેના પરીક્ણ માનવીમાં થાય છે. પછી તે ્સુરક્ક્ત છે રે રેમ, તેનાથી શરીરની રોગ પ્ક્તરોધર ક્મતા વધી

છે રે શું તે પ્ાયોક્ગર રીતે રામ રરી રહી છે, તેનો અભયા્સ થાય છે. આ તમામ અવરોધ દૂર થઇ જાય, તો તેને બનાવવાની પરેશાની ્સામે જ ઊભી હોય છે. આખી દુક્નયા માટે વેતક્સન ઉપલબધ રરાવવી એ એર મોટો પડરાર છે. હાલ તો દુક્નયાની રોઇ એર રૂંપનીની પા્સે એટલી ક્મતા નથી રે તે બધાને વતે ક્સન ઉપલબધ રરાવી શરે. દવાની રૂંપની પોતાની તૈયારીમાં કયાંય રચા્સ રહેવા દેવા ઇચછતી નથી, તેથી જનીન આધાદરત વેતક્સનની ટ્ાયલ શર થઇ રહી છે, તેઓ તે બનાવવા માટે પણ મોટા પાયે તૈયારી રરી રહ્ા છે. દરેર રૂંપની દરેર ્સંભક્વત વેતક્સન માટે પોતાની ક્મતા વધારી રહી છે. પરંતુ ક્વશેરજ્ાેનું માનવું છે રે, રોઇ પણ વેતક્સન ક્વરક્્સત થઇને તમામ તબકાઓ ્સફ્ળતાથી પાર રરે એ પછી ૨૦૨૧ ્સુધી જ દુક્નયા માટે ઉપલબધ થઇ શરશે.

ભારત અને નોવવેની ્સરરારે પણ ક્બલ એનડ ક્મક્લનડા ગેટ્સ ફાઉનડેશન, ક્વશ્વ આક્થકાર ફોરમ અને ક્રિદટશ વેલરમ ટ્સટની ્સાથે વેતક્સન ક્નમાકાણ માટે ્સહરાર ્સાધયો છે. વેતક્સન બનાવવા માટે રેટલાય દેશોએ આંતરરાષ્ટીય રોરની રચનામાં ક્હસ્સેદારી રરી છે. તેમા જમકાની, જાપાન, ઓસટ્ેક્લયા, બેતલજયમ, રેનેડા, ડેનમાર્ક, ઇક્થયોક્પયા, ્સાઉદી અરેક્બયા, નેધરલેનડ્સ અને તસવટઝલવેનડ પણ ્સામેલ છે. ્સેપી પણ જુદી જુદી આઠ પ્રારની વેતક્સન બનાવવાના પ્યા્સ રરતી રૂંપનીઓની ્સહાયતા રરે છ.ે

હાલ જે ્સંરેતો પ્ાપ્ત થઇ રહ્ા છે એ પ્માણે યુરેની ઓક્સફડકા યુક્નવક્્સકાટી અને એસટ્ાઝેનેરા રૂંપનીને રોરોનાની ર્સી ક્વક્સાવવામાં ્સારી ્સફળતા મળી રહી છે.

રક્શયામાં રોરોના વાયર્સના દદદીઓની ્સારવાર માટે બનાવેલી અક્વફાવીર દવા આવતા અઠવાદડયાથી શર રરવામાં આવશે.

ભારતમાં અને બીજાં રેટલાર દેશોમાં રોરોનાની ્સારવાર માટે મુખયતવે ત્રણ દવાઓ - ક્્સપ્ીમી, ફેબીફ્લુ અને રોક્વફરનો ઉપયોગ થાય છે. ક્્સપ્ેમી અને રોક્વફર એનટીવાયરલ ડ્રગ દરમેડક્્સવાઈરના ્સામાનય ્સસં રરણ છે. ફેબીફ્લુમાં ઈનફલયુએનઝા ડ્રગ ફાક્વક્પરાવીરનું ્સામાનય સવરપ છે. ત્રણેયને તાજેતરમાં મંજૂરી મળી છે. આ દવાઓ હવે અમદાવાદ ્સક્હતન ભારતના અનેર શહેરોમાં વપરાઇ રહી છે. અતયારે તો તેને પ્યોગ જ રહી શરાય.

આયુવવેદ ક્ેત્રે યોગગુર બાબા રામદેવે રોરોના દરટ બજારમાં મુરવાની જાહેરાત રરી હતી. આ દરટમાં રોરોક્નલ ટેબલેટ, શ્વા્સારી અને અણુતેલનો ્સમાવેશ થાય છે. પણ બાબાએ દાવાઓ એવા મોટા રરી નાખયા રે ભારે ક્વવાદ ્સજાકાઇ ગયો. આમ ્સરરાર પતંજક્લની 'રોરોક્નલ' ટેબલેટને રોરોના ્સારવારમાં ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપે, તો તે ચોથી દવા હશે.

બાબા રામદેવના ્સહયોગી આચાયકા બાલરૃરણના રહેવા મુજબ દદવય રોરોક્નલ ટેબલેટમાં ્સમાક્વષ્ટ અશ્વગંધા રોક્વડ -19ની આરબીડી માનવ શરીરના એ્સીઈને મળવા દેતી નથી. આને રારણે, ચેપગ્રસત માનવ શરીરના તંદુરસત રોરોમાં વાયર્સ પ્વેશી શરતો નથી. ક્ગલોય પણ ચેપને રોરે છે. તુલ્સીનું રમપાઉનડ રોક્વડ -19 ના આરએનએ-પોક્લમરે્સી્સ પર હુમલો રરીને તેના ગુણાંરમાં વધારાનો દર અટરાવે છે, પરંતુ ્સતત તેનો વપરાશ રરે છે. બીજી બાજુ, શ્વા્સરીનો ર્સ જાડી લાળની રચના અટરાવે છે અને રચાયેલી લાળને દૂર રરીને ફેફ્સાંની ્સોજો ઘટાડે છે.

આ બધી દવાઓ અને ર્સીઓમાંથી રઇ રારગત નીવડે છે અને રોને આંતરરાષ્ટીય માનયતા મળે છે એ તો ્સમય જ રહેશે પણ ક્વશ્વ સવાસથય ્સંગંઠન (WHO)ના એર રેન્સર પ્ોગ્રામના ડાયરેકટર રહી ચૂરેલા પ્ોફે્સર રરોલ ક્્સરોરા રહે છે રે રોરોના વાયર્સ ક્વરદ્ધ દુક્નયાભરમાં જે લડત ચાલુ છે તે ર્સી બનાવતા પહેલા જ ખતમ થઈ શરે છે. તેમણે રહ્ં રે રોરોના વાયર્સની વેક્સીન બને તે પહેલા જ પોતાની જાતે જ એટલે રે આપમેળે ખતમ થઈ જાય તેવી પણ શકયતા છે. એટલા માટે રે તે વાઈર્સ પોતે હવે ્સતત નબળો પડી રહ્ો છે. આવું થાય તો ્સૌથી ્સાર.

Newspapers in English

Newspapers from United States