Garavi Gujarat USA

બિડેનની ટ્રાન્ઝિશન ટીમમરાં ગૌતમ રરાઘવનનો સમરાવેશ

-

અમેદરકવામવાં પ્રેસસડે્્ટ પિ મવા્ટે ડેમોક્રદે ્ટક પવા્ટટીનવા ઉમેિવવાર જો સબડેને પોતવાની ટ્વાન્ઝશન ્ટીમ મવા્ટે ઇન્ડયન અમેદરકન ગૌતમ રવાઘવનનું નવામ સૂચવયું છે. ડેલવાવેરનવા સેને્ટર ્ટેડ કોફમેનનવા નેતૃતવ હેઠળ આ ્ટીમ બનવાવવવામવાં આવી છે. ચૂં્ટણી જીતયવા પછી આ ્ટીમ સબડેન મવા્ટે અસધકવારીઓની પસંિગીમવાં મિિ કરવવાનું કવામ કરશે.

ભૂતપૂવ્સ પ્રસે સડ્ે ્ટ બરવાક ઓબવામવાનવા કવાય્સકવાળ િરસમયવાન વહવાઇ્ટ હવાઉસમવાં કવામ કરી ચૂકેલવા રવાઘવન અતયવારે હવાઉસ ઓફ રીપ્રેઝ્્ટેદ્ટવમવાં એકમવાત્ર ભવારતીય મસહલવા સભય પ્રસમલવા જયપવાલનવા સ્ટવાફનવા મુખય અસધકવારી છે. ખવાસ વવાત એ છે કે, આ ્ટીમમવાં સવામેલ કરવવામવાં આવેલ રવાઘવન એકમવાત્ર ભવારતીય છે. કોફમેને એક સનવેિનમવાં જણવાવયું હતું કે, આગવામી પ્રેસસડે્્ટે મવાત્ર કોરોનવાથી જ નહીં પરંતુ તેમને વવારસવામવાં મળનવારવા ખરવાબ અથતંત્ર મવા્ટે પણ ઝઝૂમવું પડશે. મને લવાગે છે કે, ફ્ે્કસલન ડી રૂઝવેલ્ટ પછી કોઇએ પણ આ પ્રકવારની સમસયવાઓનો સવામનો કરવો પડ્ો નથી.

ઓબવામવાનવા શવાસનમવાં રવાઘવન 2011થી 2014 સુધી એલજીબી્ટી અને એસશયન અમદે રકન તેમજ પસે સદફક દ્ીપસમૂહ સમુિવાયોનવા સંપક્કમવાં કવાય્સરત હતવા. 2008નવા ઓબવામવા અસભયવાન, ડેમોક્રેદ્ટક નેશનલ ક્વે્શન વગેરે

મવા્ટે કવામ કયુું છે. રવાઘવને ઐસતહવાસસક ચૂં્ટણીચક્રનવા મવાધયમથી IMPACT ( ઇન્ડયન અમેદરકન ઇમપેક્ટ પ્રોજેક્ટ) નું નેતૃતવ કયુું હતું. આ સપધવા્સમવાં મો્ટી સંખયવામવાં ઇન્ડયન અમેદરકન સવામેલ થયવા હતવા.

આ વર્ષે નવેમબરમવાં અમેદરકવામવાં પ્રેસસડે્્ટ પિની ચૂં્ટણી થશે. િેશમવાં કોરોનવા વવાઇરસ મહવામવારીએ સવનવાશ વેયયો છે અને આ સવર્ે પ્રેસસડે્્ટ ડોનલડ ટ્મપની રણનીસત અંગે સવવાલો થઈ રહ્વા છે. ચંૂ્ટણી મવા્ટે અંિવાજે 19 અઠવવાદડયવા બવાકી રહ્વા હોવવાથી ટ્મપે ચૂં્ટણી સભવાનવા આયોજનો શરૂ કયવા્સ છે. ટ્મપનો ખરો મુકવાબલો સબડેન સવાથે જ મવાનવવામવાં આવે છે.

Newspapers in English

Newspapers from United States