Garavi Gujarat USA

નયુ યોક્કના ભારતમીય ડોકટર સા્ે કોરોનાના ના્ે ફ્ોડનો કેસ

-

અગાઉ હેલથકરેિ ફ્ોડ કરેસમાં પકડાયેલા એક ઇસનડયન અમેરિકન આંખોના ડોકટિ (ઓપલો્લોજીસટ) સામે ફિીથી સિકાિની સાથે છેતિપીંડી કયામિનો કરેસ નોંિાયો હતો. આ વખતે એણે કોનવડ-19ના ભોગ િનેલા નાના વેપાિીઓને મદદ કિવાના િહાને િનાવટી કાગળો કિી સિકાિી ગેિનટીની 630000 ડોલિની લોન લીિી હતી.

જો કરે હાલમાં એ જામીન પિ છુટયો છે. નયુયોક્કના િી નવસતાિના 57 વષમિના અનમત ગોયલ સામે નવે્િિ 2019માં હેલથકરેિ ફ્ોડ, વાયિ ફ્ોડ અને હેલથકરેિ સિંિીત ખોટા નનવેદનો િદલ નો કરેસ નોંિાયો હતો. નયુયોક્કના સિનમિ રડસટ્ીકટના કાયમિકાિી એટનટી ઓડ્ી સટ્ોસે ગયા સપ્ાહે ગોયલ સામે અગાઉનો કરેસ હોવાના કાિણે પોતે પાત્ ન હોવા છતાં કોનવડ-19 સિંિીત સિકાિી ગેિનટી વાળી લોન લેવાનો કરેસ કયયો હતો.

એનપ્રલ 2020માયં એુ સ સમોલ નિઝનસે એડનમનનસટ્િે ન દ્ાિા નાણાકીય સહાય મળે વતા પચે કે પ્રોટેકિન પ્રોગ્ામ મળે વવા માટે ગોયલે પોતાની સામે કોઇ કસરે નથી એવી િે ખોટી અલગ અલગ અિજીઓ કિી હતી.આ પ્રોગ્ામ હેઠળ પાત્તા િાિવતા વયનક્તને તને ા વપે ાિના માનસક પિે ોલ ખચનમિ ા આિાિે એક લોન મળે છે. ગોયલે લોન લેવા માટે એકજ વેપાિ હોવા છતાં િે અલગ અલગ વેપાિ, ઇ-મેલ, નિઝનેસ આઇેનટીટીરફકરેિન નંિિ અને લોનની િકમ દિામિવી િે અિજીઓ કિી હતી. 'દદટીઓ અને વીમા કંપનીઓ સાથે લાખો ડોલિની છેતિપીંડી કિવાના કરેસનો સામનો કિી િહેલા ગોયલે પોતાની પ્રેકરટસના આિાિે કોનવડ19ના નામે ફિીથી એક નવો ફ્ોડ કયયો હતો'એમ સટ્ોસે કહ્ં હતું.

તેમણે કહ્ં હતું કરે ગોયલે લોન લેતી વખતે અનેક વખતે જુઠ િોલયો હતો. એણે એમ કહ્ં હતું કરે માિી સામે કોઇ કરેસ થયો નહતો. ઉપિાંત િે અલગ અલગ વેપાિના વતી પીપીપી હેઠળ મયામિરદત સંપનત્ને ડિલ ગણાવી લોન લીિી હતી. આમ કિીને ગોયલે નાના વેપાિીઓ જેઓ ખિેખિ નાણાકીય મુશકરેલીમાં હતા તેમના માટને ી ફરેડિલ ફંડના 630000 ડોલિની છેતિપીંડી કિી હતી.

Newspapers in English

Newspapers from United States