Garavi Gujarat USA

અમેરિકામાં‌િાષ્ટીય‌સમાિકરો‌તરોિનાિને‌ 10‌વર્ષની‌કેદની‌સજા‌થશે

-

અમેરિકાના‌ પ્રમુખ‌ ‍ડોનાલ્‍ડ‌ ટ્રમ્‍ે‌ અમેરિકામાં‌આિેલા‌સમાિકોની‌સુિક્ા‌ માટે‌ કાય્થકાિી‌ આદેશ‌ ્‍િ‌ સિી‌ કિી‌ છે.‌ અમેરિકામાં‌ જયોજ્થની‌ ફલોય‍ડ‌ નામના‌ અશ્ેતની‌ ્‍ોલીસ‌ કસટ‍ડીમાં‌ િતયા‌કિિામાં‌આિી‌િતી‌જેને‌્‍ગલે‌ અમેરિકામાં‌ ફિી‌ િંગભેદનો‌ મામલો‌ સામે‌આવ્યો‌િતો.

હિંસા‌ દિહમયાન‌ અનેક‌ સમાિકોને‌ તો‍ડી‌ નાખિામાં‌ આવ્યા‌ િતા.‌ જેને‌ ્‍ગલે‌ અમેરિકામાં‌ િિે‌ કોઇ‌ સમાિક‌ તો‍ડિામાં‌ આિે‌ તો‌ તેને‌ સજા‌ ફટકાિિામાં‌ આિશે.‌ ‌ પ્રદશ્થન‌ કિી‌ િિેલા‌ લોકોએ‌ વ્િાઇટ‌ િાઉસની‌ સામે‌ એક‌ ્‍ાક્કમાં‌ એંડ્રયુ‌ જેકસનના‌ સમાિકને‌ િાની‌ ્‍િોંચા‍ડી‌ િતી.‌ જેને‌ ્‍ગલે‌ અમેરિકાના‌ પ્રમુખ‌ ‍ડોનાલ્‍ડ‌ ટ્રમ્‍ે‌ િિે‌ એિા‌ આદેશ‌ ્‍િ‌ સિી‌ કિી‌ છે‌કે‌જેમાં‌આિા‌કોઇ‌સમાિકને‌િાની‌ ્‍િોંચા‍ડિામાં‌આિશે‌તો‌આિો્‍ીઓને‌ સજા‌કિિામા‌આિશે.

ટ્રમ્‍ે‌ ટ્ીટિ‌ ્‍િ‌ શુક્િાિે,‌ 26‌ જૂને‌ જાિેિાત‌ કિી‌ િતી‌ કે‌ મે‌ એક‌ અહત‌ ક‍ડક‌ આદેશ‌ ્‍િ‌ સિી‌ કિી‌ છ,ે ‌ ટ્રમ્‍ે‌આ‌્‍િેલા‌હટ્ટિ‌િ‍ડે‌એક‌્‍ોસટ‌ લખી‌િતી‌અને‌દાિો‌કયયો‌િતો‌કે‌જે‌ ્‍ણ‌લોકો‌દેશના‌ઐહતિાહસક‌સમાિકો‌ તો‍ડી‌િહ્ા‌છે‌તેમની‌હિરૂદ્ધ‌િિે‌આકિી‌ કાય્થિાિી‌કિિામાં‌આિશે.

ટ્રમ્‍ે‌હટ્ટિ‌્‍િ‌આ‌નિા‌કાયદા‌ અંગે‌ જાિેિાત‌ કિી‌ િતી‌ અને‌ કહ્ં‌ િતું‌ કે‌ લેફયેટ‌ ્‍ાક્કમાં‌ જેકસનનું‌ સમાિક‌ તો‍ડનાિાઓની‌ ધિ્‍ક‍ડ‌ કિિામાં‌આિશે.‌તેઓએ‌એફબીઆઇ‌ દ્ાિા‌ જાિી‌ એક‌ યાદીને‌ િીટ્ીટ‌ કિી‌ િતી.

આ‌ યાદી‌ એ‌ લોકોની‌ છે‌ જેમના‌ ્‍િ‌ સમાિક‌ તો‍ડિા‌ સહિતના‌ આિો્‍ો‌ છે.‌જયાિે‌જે‌કાયદાને‌ક‍ડક‌બનાિિાના‌ આદેશ‌ ્‍િ‌ સિી‌ કિી‌ તેમાં‌ જોગિાઇ‌ છે‌ કે‌ જે‌ િિેથી‌ જો‌ કોઇ‌ વ્યહક્ત‌ દ્ાિા‌ સમાિક‌ તો‍ડિામાં‌ આિશે‌ તો‌ તેને‌ 10‌ િર્થ‌ સુધીની‌ સજા‌ ્‍ણ‌ ફટકાિિામાં‌ આિી‌શકે‌છે.

ટ્રમ્‍ે‌ અમેરિકામાં‌ પ્રદશ્થન‌ કિી‌ િિેલા‌ લોકોને‌ ‍ડાબેિી‌ કહ્ા‌ િતા‌ અને‌ તેમના‌ ્‍િ‌ હિંસાનો‌ આિો્‍‌ લગાવ્યો‌ િતો.‌ અમેરિકામાં‌ મે‌ મહિનામાં‌ એક‌ અશ્ેત‌ યુિકના‌ ગળાને‌ ્‍ોલીસે‌ ્‍ગથી‌ દબાિતા‌ તેનું‌ મોત‌ હન્‍જયું‌ િતું,‌ જે‌ બાદ‌ િંગભેદનો‌ મામલો‌ ફિી‌ સામે‌ આવ્યો‌ િતો‌ અને‌ ઉગ્ર‌ દેખાિો‌ અમેરિકામાં‌થયા‌િતા‌જેમાં‌સમાિકોને‌ ્‍ણ‌તો‍ડિામાં‌આવ્યા‌િતા.

Newspapers in English

Newspapers from United States