Garavi Gujarat USA

િુબઇમાં પાદકસતાનીએ ગુજરાતી િંપતીની હતયા કરી

-

દુબઈના પોર ક્વસતારમાાં રહેતાાં એક ગુજરાતી પક્ત-પત્ીની પાદકસતાનીએ લૂાંટના ઈરાદે ઘરમાાં ઘૂસીનચે કરપીણ હતરા કરી દીધી છે. રુવક દુબઈની મોટી ઓઈલ કંપનીમાાં દડરેકટર હતો. અનચે દુબઈના પોર ક્વસતાર અરેક્બરન રેનન્ચસમાાં રહેતો હતો. પાદકસતાનીના હુમલામાાં પક્તપત્ીની એક દીકરી પણ લોહીલુહાણ થઈ હતી. જો કે, દીકરીએ આરોપીનચે ઓળખી કાઢતાાં પોલીસચે પાદકસતાની હતરારાની ધરપકડ કરી છ.ે

અાંદાજચે 40 વર્થીર ક્હરેન અઢીરા પોતાની પત્ી ક્વક્ધ તચેમજ 18 વર્થીર દીકરી અનચે 13 વર્થીર પુત્ સાથચે દુબઈના પોર ક્વસતાર અરેક્બરન રેનન્ચસમાાં રહેતો હતો. તચે દુબઈની મોટી ઓઈલ કંપનીમાાં દડરેકટર તરીકે ફરજ બજવતો હતો. જચેનચે

કારણચે તચેની પાસચે અઢળક પૈસો હતો. 18 જૂનની રાત્ચે જરારે ક્હરેન અનચે પદરવાર ઊાંઘમાાં હતા તચે સમરચે એક પાદકસતાની રુવક ચોરીના ઈરાદે ઘરમાાં ઘૂસરો હતો.

પાદકસતાની રુવકે ક્હરેનના બચેડરૂમમાાં ઘૂસીનચે તચેના પસ્શમાાંથી ચોરી કરી હતી. અનચે તચે બીજી દકંમતી વસતુઓનો ચોરી કરી રહ્ો હતો તરારે અવાજ આવતાાં ક્હરેન જગી ગરો હતો. ચોરનચે જોતાાં જ ક્હરેનચે તચેનચે પડકારયો હતો. જચેનચે કારણચે પાદકસતાની રુવકે પોતાની પાસચે રહેલ ચાકૂ વડચે ક્હરેન પર હુમલો કરી દીધો હતો. આ વખતચે ક્હરેનની પત્ી પણ જગી ગઈ હતી. ચોરે તચેના ઉપર પણ જીવલચેણ હુમલો કરયો હતો.

ક્હરેન અનચે ક્વક્ધની ચીસો સાાંભળીનચે આરોપી ઉપરના માળ તરફ ભાગરો હતો. અહીં દંપતીની દીકરીએ તચેનચે અટકાવવો

પરત્ કરયો હતો. દરક્મરાન તચેણચે છોકરી પણ હુમલો કરી દીધો હતો. જચેમાાં તચેનચે ઈજ પહોંચતા સારવાર માટે હોનસપટલમાાં દાખલ કરવામાાં આવી હતી. પુત્ીએ જ પોલીસનચે ફોન કરીનચે ઘટનાની જણકારી આપી હતી. જરારે ક્હરેન અનચે ક્વક્ધનુાં મોત ક્નપજરુાં હતુાં.

ક્હરેનની દીકરીએ આરોપીની ઓળખ કરી લીધી હતી. જચે બાદ પોલીસચે પાદકસતાની નાગદરકની ધરપકડ કરી હતી. આરોપી હતરારો બચે વર્્શ પહેલાાં મચેઈન્ટેન્સનાાં કામ માટે ક્હરેનનાાં ઘરે આવરો હતો. અનચે તચે સમરચે ક્હરેનની જહોજલાલી જોઈ તચે અચાંક્બત રહી ગરો હતો. જો કે હાલ તચે બચેરોજગાર હતો. અનચે ક્હરેન પાસચે મબલખ રૂક્પરો હોવાનુાં જણતાાં તચેણચે ક્હરેનનાાં ઘરમાાં લૂાંટનુાં ર્ડરાંત્ રચરુાં હતુાં.

Newspapers in English

Newspapers from United States