Garavi Gujarat USA

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો તેમજ સ્ાવનક સિરાજની ચૂંટણીઓ માટે તૈયારી

-

ગજુ રાતમાં કોરોના વાઈરસનું સક્રં મણ હટતાની સાથે જ હવે નવમે ્બર સધુ ીમાં વવધાનસભાની આઠ ્બઠે કો, છ મહાનગરપાવિકા અને ૩૧ વજલ્ા પચં ાયતો અને તાિકુ ા પચં ાયતોનો ચટૂં ણી જગં ખિે ાશ.ે કોરોના સક્રં મણ વચ્ે ચટૂં ણીની પ્ાથવમક તયૈ ારીઓ શરુ થઇ ચકૂ ી છે.

ગજુ રાતની રાજયસભાની ચાર ્બઠે કોની તાજતે રમાં યોજાયિે ી ચટૂં ણી પહેિા જ કોંગ્સે ના આઠ જટે િા ધારાસભયોએ ભાજપના ત્ીજા ઉમદે વારને જીતાડવા માટે રાજીનામા આપતા ગજુ રાત વવધાનસભાની આઠ ખાિી પડિે ી ્બઠે કોની ચટૂં ણી આગામી સપટેમ્બર મવહનામાં વવધાનસભાની પટે ાચટૂં ણી યોજાઇ શકે છે. રાજય ચટૂં ણી પચં ચટૂં ણી યોજવા માટે અિગ અિગ એકશન પિાન પર કામ શરૂ કરી દીધું છે. હાિમાં સપટેમ્બરમાં ચટૂં ણી યોજાય તે મજુ ્બ તમામ તયૈ ારીઓ ચાિી રહી છે. જયારે કોઇ ધારાસભયના રાજીનામા કે અવસાનથી ્બઠે ક ખાિી પડ્ા ્બાદ તને ી ચટૂં ણી છ મવહનામાં યોજવાની રહે છે. ગત ૧૫ માચચે રાજીનામું આપનારા કોંગ્સે ના ધારાસભયોની ્બઠે કો સપટેમ્બર મવહના સધુ ીમાં ભરવાની રહેશ.ે જને ા કારણે સપટમે ્બરના પ્થમ સપ્ાહમાં જ વવધાનસભાની પટે ાચટૂં ણીઓ યોજાવાની શકયતા રહેિી છે. આ મદ્ુ કેન્દ્ીય ચટૂં ણી પચં નું માગદ્ગ શન્ગ પણ માગવામાં આવયું છે તને ા કારણે ગજુ રાતમાં ચટંૂ ણી આવી રહી હોવાની ચચાએ્ગ જોર પકડ્ું છે.માચ્ગ મવહનામાં કોંગ્સે ના પાચ ધારાસભયોએ રાજીનામા આપયા હતા. જયારે જનૂ મવહનામાં વધુ ત્ણ કોંગી ધારાસભયોએ રાજીનામા આપયા હતા. આ ધારાસભયોમાં ગઢડાના પ્વીણભાઈ મારુ,ં િીમડીના સોમાભાઈ પટેિ, અ્બડાસાના પ્દ્મુ નવસહં જાડજાે , , ધારીના જે વી કાકડડયા અને ડાગં ના મગં ળભાઈ ગાવવતનો સમાવશે થાય છે. જયારે જનૂ માં વધુ ત્ણ કોંગ્સે ી ધારાસભયોએ રાજીનામા આપયાં જમે ાં કપરાડાના જીતભુ ાઇ ચૌધરી, કરજણના અક્ષય પટિે અને મોર્બીના વરિજશે મરે જાનો સમાવશે થાય છે. કોંગ્સે ના ધારાસભયોએ રાજીનામા આપતાં ખાિી પડિે ી આઠ ્બઠે કો માટે સપટેમ્બર મવહનામાં પટે ાચટૂં ણી યોજાઇ શકે છે. જિુ ાઈના પ્થમ સપ્ાહમાં આ પટે ા ચટૂં ણીઓની તારીખોની જાહેરાત થઈ શકે છે.

Newspapers in English

Newspapers from United States