Garavi Gujarat USA

અમદાવાદની સિસવલમાં બલાસ્ટકેિના ગુનેગારને ડોક્ટરોએ કોરોનામાંથી િાજો કર્યો

-

અમદાવાદના સિરિયલ બલાસ્ટને 12 વર્ષ થવા જઇ િહાાં છે. એ િમય હતો કે જયાિે આતાંકવાદ િામે આક્ોશ હતો. િમય બદલાયો છે.

કોિોનાનો આતાંક છે તયાિે અમદાવાદ સિસવલ હોસસપિ્ટલમાાં આતાંકવાદની ઘૃણા િામે તબીબી ધમ્ષની માનવતાની એક કહાની આલેખાઈ છે.

િાબિમતી જેલમાાં િહેલાાં આતાંકી િાંગઠનના પિાકા કામના કદે ીઓ પિૈકીના મોહમદ જાવેદ શેખને 25 રદવિ પિહેલાાં કોિોના હોવાનુાં જણાયુાં હતુાં. અમદાવાદ સિસવલના 1200 બેડ કોિોના િાિવાિ કેન્દ્રમાાં ખાિ વયવસથા કિીને જાવેદ શેખને િાિવાિ અપિાઈ છે.

તબીબો અને સિસવલના સ્ટાફે િતત 25 રદવિ િુધી િાઉન્ડ-ધ-કલોક િાિવાિ કિી જાવેદ શેખને લગભગ કોિોનામુક્ત કિી દીધો છે અને એકબે રદવિમાાં સિસવલ હોસસપિ્ટલમાાંથી િાિવાિ આપિી તેને પિુનઃ િાબિમતી જેલમાાં મોકલાઈ શકે છે.

પિોલીિ િુત્ોએ જણાવયાંુ કે, અમદાવાદ અને દશે માાં સિરિયલ બોમબ બલાસ્ટ કિનાિ ઈસન્ડયન મુજાસહદ્ીન અને િીમી દ્ાિા તૈયાિી મા્ટે અલગ-અલગ કેમપિ યોજાયાાં હતાાં. આ પિૈકી વાઘામોનના જાંગમાાં

યોજાયેલાાં કેમપિમાાં જાવેદ શેખ હાજિ િહો હતો. આ આતાંકી િાંગઠને વર્ષ 2008માાં સિરિયલ બલાસ્ટ કયાાં તયાિે અમદાવાદ સિસવલ હોસસપિ્ટલમાાં મહા સવસફો્ટમાાં 35 લોકોએ જીવ ગુમાવયાાં હતાાં. આ જ જૂથનો આતાંકવાદી કોિોનાગ્રસત થતા સિસવલમાાં દાખલ થયો છે. જો કે, તબીબો પિોતાનો ધમ્ષ સનભાવી આતાંકીને િાત રદવિ િાિવાિ આપિી છે અને કોિોનામાાંથી લગભગ ભયમુક્ત કયયો છ.ે

અમદાવાદની િાબિમતી જેલમાાં અતયાિ િુધીમાાં 54 કેદી પિણ કોિોનાગ્રસત થતાાં િાિવાિ અપિાઈ છે. વર્ષ 2008ના સિરિયલ બલાસ્ટ કેિના આિોપિી મોહંમદ જાવેદ મોહંમદ હબીબ શેખને જૂનના પિહેલાાં અઠવારડયા દિસમયાન શ્ાિ લેવામાાં તકલીફ થઇ હતી અને તાવ આવી િહો હતો. જેલની અાંદિ બનાવવામાાં આવેલી હોસસપિ્ટલમાાં િાિવાિ આપિવામાાં આવી હતી.

જો કે, તેની તબીયતમાાં િુધાિો ન થતા કોિોના ્ટેસ્ટ કિવામાાં આવયો હતો. જે ્ટેસ્ટનો રિપિો્ટ્ષ પિોસિર્ટવ આવતા તેને તાતકાલીક સિસવલ હોસસપિ્ટલ (જયાાં બલાસ્ટ કિી 35 લોકોની હતયાનો આિોપિ છે તયાાં જ) તેને િાિવાિ મા્ટે દાખલ કિવામાાં આવયો હતો.

Newspapers in English

Newspapers from United States