Garavi Gujarat USA

ફેર એનડ લવલી લરિમના નામમાંથી ફેર શબિ ની્કળી જશે

-

દેશની અગ્ણી એફએમસીજી કિં ની પહ્દુસતાન યુપનલીવર (એચયુએલ) એ તેની લોકપપ્રય સકકીન કેર બા્ડ ફેર એ્ડ લવલીમાંથી 'ફેર' શબદ હટાવવાની ગુરૂવારે જાહેરાત કરી હતી. કંિનીએ જણાવયું હતું કે લાંબા સમયથી આ પક્મની જાહેરાતથી ડાક્ક સકકીનવાળા લોકો પવરૂદ્ધ સમાજમાં નકારાતમક વલણ ફેલાતું હોવાની ટીકાઓ થઈ રહી હતી.

વધુમાં હાલ સમગ્ પવવિમાં 'બલેક લાઈવસ મેટર' આંદોલન ચાલી રહ્ં છે. આ આંદોલનની ગંભીરતાને જોતાં િણ કંિનીએ આ િગલું ઉઠાવવાની ફરજ િડી હોવાનું મનાય છે. અમેરરકન હેલથકેર અને એફએમસીજી જહો્સન એ્ડ જહો્સને િણ તેની સકકીન વહાઈટપનંગ ક્કીમસનું ભારત સપહત વૈપવિક સતરે વેચાણ અટકાવી દીધું છે.

ભારતમાં ચે્જ.ઓઆરજી નામની સંસથા િણ રંગભેદ પવરૂદ્ધ ઘણા વરયોથી અપભયાન ચલાવી રહી છે. પહ્દુસતાન યુપનલીવર પલપમટેડ (એચયુએલ)એ એચયુએલ 2003માં સૃથાપિત 'ફેર એ્ડ લવલી' ફાઉ્ડેશનનું નામ િણ બદલશે. આ સંસથા મપહલાઓને પશક્ષણમાં આગળ વધવા માટે સકોલરપશિ આિે છે.

એચયુએલના ચેરમેન સંજીવ મહેતાએ જણાવયું હતું કે ફેર એ્ડ લવલીમાં ફેરફાર ઉિરાંત એચયુએલના અ્ય સકકીનકેર િોટ્ષફોપલયોની જાહેરાતો િણ સકારાતમક પવઝન સાથે દશા્ષવાશે. કંિનીના સકકીન કેર ઉતિાદનો દરેક વયપક્ત અને તવચાના દરેક ટોનની સુંદરતાની કાળજી રાખવા અંગે એક નવીન સમાવેશક અપભગમ અિનાવશે.

તેમણે ઉમેયુું હતું કે, વર્ષ 2019માં અમે ફેર એ્ડ લવલીના િેકેપજંગ િરથી 'કાળા-ગોરાના ચહેરાની મપહલાવાળી' તસવીર અને શેડ ગાઈડસ દૂર કરી દીધા હતા અને બા્ડની જાહેરાતોમાં ફેરનેસથી ગલો તરફ પ્રગપતનો સંદેશ આિવામાં આવે છે, જે સવસૃથ તવચા અંગે વધુ સમાવેશક વલણ અિનાવે છે. આ િરરવત્ષનોને ગ્ાહકો તરફથી ખૂબ જ સારો પ્રપતસાદ મળયો છે.

ભારતમાં રંગભેદની નીપત પવરૂદ્ધ અપભયાન ચલાવતી ચે્જ.ઓઆરજી સંસથાએ આ પનણ્ષય બદલ પહ્દુસતાન યુપનલીવરનો અભાર મા્યો હતો. સંસથાએ કંિનીને તેના બાન્ડંગમાં િરરવત્ષન લાવવા અથવા બા્ડને િડતી મુકવા સોપશયલ મીરડયા િર અપભયાન ચલાવયું હતું.

આ અપભયાન ચલાવનાર ચંદાના પહરને જણાવયું હતું કે, ભારતમાં રંગભેદને પ્રોતસાહન આિવામાં ફેર એ્ડ લવલીની જાહેરાતોની ભૂપમકાની અવગણના કરી શકાય તેમ નથી. ભારતમાં વરયોથી 'ગોરા' બનવાની પક્મની જાહેરાતોને કારણે શયામવણણી આૃથવા ઘંઉવણણી તવચા ધરાવતા લોકો ટીકાનો ભોગ બનતા રહ્ા છે.

ઉલ્ેખનીય છે કે અમેરરકામાં ગોરા િોપલસ દ્ારા એક અવિેતની હતયા િછી વૈપવિક સતરે 'બલેક લાઈવસ મેટર' અપભયાન ચાલી રહ્ં છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States