Garavi Gujarat USA

કો‌વિડ-૧૯‌કટોકટી‌છતાં‌વિદેશી‌‌વિદ્ાર્થીઓનો‌અભ્‍ાસ‌પછી‌્‍ુકેનો‌િક્ક‌િીઝા‌અવિકાર‌સલામત

-

કોરોના વાઇરસ લોકડાઉનના વાતાવરણમાં પણ જે વવદ્ાણણીઓએ વવદેશથી ર૦ર૦-ર૧નું શૈક્ષવણક વર્ષ ઓનલાઇન શરૂ કરુું હશે તો તેમના ડડગ્ી કોસ્ષના અંતે અભરાસ પછીનો વક્ક વીઝા અવિકાર રથાવત રહેશે.

રુકે સરકારે જારી કરેલી સુિારેલી માર્ષદવશ્ષકા અંતર્ષત રુકે હોમ ઓડિસે જણાવરું છે કે અભરાસ પછીના વક્ક વીઝા તરીકે સામાન્રતઃ ઓળખાતો ગ્ેજરુએટ વીઝા રૂટ એ વવદેશી વવદ્ાથણીઓ માટે છે જેઓ તેમનો કોસ્ષ પૂરો કરા્ષ બાદ બે વર્ષ સુિી કામ કરી શકે અથવા કામની શોિ કરી શકે તેઓ એવરિલ ર૦ર૧ સુિીમાં રુકેમાં શારીડરક રીતે ઉપસ્થત હોર તેઓ જ ર૦ર૦-ર૧ માટે અરજી કરી શકશે. કોવવડ૧૯ના કારણે આવા વવદ્ાથણીઓને તેમનો વત્ષમાન કોસ્ષ ઓનલાઇન કરવાનું થતું હોર તો તેવા વવદ્ાથણીઓ રાહતના િોરણે ગ્ેજરએુ ટ રૂટ માટે પણ પાત્ર ઠરશે. આવા વવદ્ાથણીઓ એવરિલ-ર૦ર૧ પૂવવે રુકે આવીને તેમનું િાઇનલ સેમે્ટર પૂરં કરશે તો તેમને આ છૂટછાટનો લાભ મળશે.

રુકેની ઘણી રુવનવવસ્ષટીઓએ ઓનલાઇન અભરાસની રોજનાના વનદદેશ આપરા છે. ૧૪૩ રુકે રુવનવવસ્ષટીઝનું રિવતવનવિત્વ કરતા સંરઠ્ઠન રુવનવવસ્ષટી રુકે ઇન્ટરનેશનલના ડારરેકટર વવવવરેન ્ટન્ષના જણાવરાનુસાર ગ્ેજરુએટ રૂટ વવદેશી વવદ્ાથણીને અભરાસ સમાસપત પછી રુકેમાં બે વર્ષ સુિી કામ કરતા રહેવાની મંજૂરી આપે છે. કોવવડ-૧૯ મહામારીમાં ઓનલાઇન અભરાસના વવકલ્પ થકી અપારેલી આ છૂટછાટ આવકાર્ષ છે. લોકડાઉનના કારણે વવદેશી વવદ્ાથણીને ગ્ેજરુએટ રૂટનો લાભ ના મળે તે અરોગ્ર રણાર અને આવી સ્થવતમાં ઓનલાઇન અભરાસ અને તે પછી એક વર્ષની અવવિમાં રૂબરૂ અભરાસ સમાસપતનો વવકલ્પ આવકાર્ષ હોવાનું વવવવરેને જણાવરું હતું. દરવમરાનમાં રુકેના ભૂતપૂવ્ષ રુવનવવસ્ષટી વમવન્ટર જો જોન્સને તાજેતરમાં કરારેલા એક ્ટડીમાં અભરાસ પછી બે વર્ષ સુિી કામ કરી શકવાની અવવિ ચાર વર્ષની કરવાની હાકલ કરી હતી. વવવવરેન ્ટજ્ષના કહેવા રિમાણે આવા મુદત વિારાથી ત્રણથી ચાર વર્ષ અવવિ આપતા ઓ્‍ટેવલરા જેવા દેશો સાથેની ્પિા્ષ તંદુર્ત બની રહેશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States