Garavi Gujarat USA

વસંદાવન અનષે ગોકુળ

- (તીર્થયાત્ા પુસતકમાંરી સાભાર)

વંદા્િ તો ભગ્ાિ શ્ી્ૃષણિયં લીલાસથાિ ગણા્ છે. ્હે છે ્ે, એિા િામ પ્રમાણે, પહેલાં ત્ાં તયલસીિયં ન્શાળ ્િ હતયં. એ ઉપરાંત, ભારે ગીચ જંગલ પણ હતયં. શ્ી્ૃષણિા ્ખતિા વંદા્િમાં અિે આજિા વંદા્િમાં ઘણો ભેદ હો્ એ સહેજે સમજી શ્ા્ તે્યં છે. બંિેિી ્ચ્ે ્ાળિયં મોટયં અંતર છે અિે એ દરનમ્ાિ ્ાળદે્તાિા સહજ સ્ભા્ પ્રમાણે જળ અિે સથળિાં િ જાણે ્ેટલાં્ પદર્ત્વિો થઇ ગ્ાં છે. તો પણ ભૂનમ તો એ્ જ છે. એમાં ્ોઇ ખાસ પદર્ત્વિ િથી થ્યં. શ્ી્ૃષણિી ચરણરજથી પરમ પન્ત્ર િે પયલદ્ત થ્ેલી આ ભૂનમ આજે પણ એટલી જ મનહમામ્ી લાગે છે. ઠે્ઠે્ાણે થતા 'રાધેશ્ામ'િા મધયર ગયંજારથી એ ભૂનમ ગયંજી રહી છે.

વંદા્િમાં અમે રાત્રે પહોંચીિે પંજાબી રામિગરી ધમ્વશાળામાં મય્ામ ્્યો. થોડો્ ્ખત આરામ ્્ા્વ પછી ત્ાંિા પ્રનસદ્ મંદદર બાં્ે નબહારીજીિા દશ્વિ માટે ગ્ા. આ એ જ પ્રનસદ્ પયરાતિ મંદદર છ.ે

ભગ્ાિ શ્ી્ૃષણ મોરલી છોડી, ધિયષ્-બાણ ધારણ ્રીિે, સ્ેચછાથી શ્ીરામ બન્ા. ્ેટલો અસાધારણ ચમત્ાર! તયલસીદાસિી પ્રખર પ્રેમભનતિિે માટે એ મહાિ પયરસ્ાર હતો. બાં્ે નબહારીજીિા દશ્વિ ્ખતે એ આખો્ પ્રસંગ તાજો થા્ છે.

અમે પણ અિયરાગભરી અંજનલ આપીિે મંદદરમાંથી પાછાં ફ્ાાં. સાચયં ્હીએ તો, જે દેખા્ છે તે બધયં જ સમસત જગત શયં મંદદરરૂપ િથી? મિે તો એમ જ લાગે છે. સમસત સંસાર એ્ ન્શાળ મંદદરરૂપ છે. એમાં જે છે તે બધયં જ દે્તારૂપ છે. પશયં પક્ષી, ્િસપનત, પાણી, પ્્વત, પ્િ, પૃથ્ી અિે આ્ાશ, બધે જ શયં એ પરમ ચૈતન્િો આભાસ િથી મળતો? બધે એ જ છે, અિે બધયં એિયં મંગલમંદદર છે. પરંતય એ્ી અિયભૂનત ભાગ્ે જ અિે બહય લાંબે ્ખતે થા્ છે. ્ેટ્ેટલા્િે તો થતી પણ િથી. એટલે આરંભમાં મંદદરિા સીનમત સંગ્રહસથાિમાં એિયં દશ્વિ ્ર્યં પડે છે. પરંતય એ દશ્વિ છે્ટિયં િથી, અિે એમાંથી આગળ ્ધ્ાિયં છે એ ્ાત સૌએ સમજી લે્ી જોઇએ. ત્ારે જ આગળ પર સમસત ન્શ્વ અિે પોતાિયં શરીર, સઘળયં્ મંદદરરૂપ દેખાશે અિે દે્િયં દશ્વિ અંદર અિે બહાર, આજયબાજય, બધે જ સયલભ બિશે.

ભગ્ાિ શ્ી્ૃષણ વંદા્િિી આ પન્ત્ર ભૂનમમાં ન્ચરણ ્રતા હશે એ ્ાતિે તો ્રસો ્હી ગ્ાં છે. એ ્ખતે અહીંિયં ્ાતા્રણ જયદયં જ હશે. આજે તો એિી સમૃનત જ શેષ રહી છે. એમ છતાં એ સમૃનતથી આ્ષા્વઇિે ્ેટલા્ સાધારણ અિે અસાધારણ ભતિો આ પન્ત્ર ભૂનમમાં આ્ીિે ્સ્ા છે. આજે પણ ્ોઇ ્ોઇ ભતિપયરુષો અિે ભનતિમતી સત્રીઓ અહીં જો્ા મળે છે. વંદા્િિયં ધામ હંમેશિે

માટે પ્રેમભનતિિયં પ્રેરણાધામ મિા્યં છે. મીરાંબાઇએ પોતાિા જી્િિો બહયમૂલ્ ્ખત અહીં ન્તાવ્ો હતો. પોતાિી પ્રખર ભનતિથી એણે મોટામોટા ્ૈષણ્ આચા્યોિે પ્રસન્ન ્રેલા. આચા્યો મળ્ા આ્તા અિે માિ આપતા તેથી એમિા અિય્ા્ીઓમાં અસંતોષ જાગેલો અિે ખળભળાટ પણ થ્ેલો. પદરણામે મીરાંએ વ્રજભૂનમિો ત્ાગ ્ર્ો પડેલો, અિે શેષ જી્િ દ્ાદર્ામાં ન્તા્ેલયં. વંદા્િમાં મીરાંિી સંસમૃનતમાં િાિયંસરખયં મંદદર છે. મંદદર તો ્સનતમાં છે. એટલે એિા પરથી મીરાંબાઇિા મિોબળિો, િે એ્ાંત્ાસ, ઇશ્વરપ્રેમ તથા ્ષ્ટમ્ જી્િિો ખ્ાલ િનહ આ્ી શ્ે. એિો ખ્ાલ તો એ હ્ી્તિે જાણ્ાથી આ્શે ્ે વંદા્િિી ્ત્વમાિ સસથનત તો છેલાં થોડાં્ ્ષયોમાં જ થ્ેલી છે, િે મીરાંબાઇિા ્ખતમાં તો, થોડાંઘણાં દે્સથાિોિે બાદ ્રતાં, ત્ાં દદ્સે પણ ભ્ લાગે તે્યં ઘોર જંગલ હતયં. એ્ા એ્ાંત અરણ્માં ્ાસ ્રીિે એ અસાધારણ સાધ્ી સત્રીએ 'મેરે તો નગરધર ગોપાલ'િો િાદ ગાજતો ્રીિે પોતાિા મિિે તીવ્ર તપમાં પરો્ી દીધયં હતયં. એ્ી અસાધારણ સંસ્ાર સંપન્ન સત્રીિે માટે આપણા દદલમાં ઊંડો આદરભા્ ઉતપન્ન થા્ છે. એ્ા આદરભા્થી પ્રેરાઇિે જ મેં એિા મંદદરિી મયલા્ાત લીધી.

શ્ીરંગજીિા મંદદરિી ખ્ાનત અહીં ઘણી છે. જો તમે મંદદરનપ્ર્ હો તો વંદા્િમાં િાિાં મોટાં મળીિે 4,000થી 5,000 મંદદર છે. દદ્સો સયધી દશ્વિ ્્ા્વ ્રો તો પણ અંત િા આ્ે. ન્શેષ તો શ્ી રંગજીિયં મંદદર મોટયં હો્ાથી એિયં દશ્વિ સૌ ્ોઇ ્રે છે. મંદદરિી બહારિા સય્ણ્વસથંભ પર સાડાબાર મણ સોિયં ્પરા્યં હો્ાિી ્થા મંદદરિા પયરોનહતો ્હી બતા્ે છે. મંદદરિા અસંખ્ સથંભો પર રંગબેરંગી નચત્તા્ષ્વ્ મૂનત્વઓ છે.

સે્ા્કુંજ તથા નિજ્િિી જગ્ાઓ પણ જો્ા જે્ી છે. નિજ્િ અિે સે્ા્કુંજમાં વક્ષોિી ડાળીઓ, વક્ષોિાં થડ, છોડ, લત્તા, બધયં જ િમેલયં છે. નિજ્િમાં તાિસેિિા ગયરુ હદરદાસિી સમાનધ છે. એ સંગીતન્દ્ામાં અત્ંત પ્રન્ણ મિાતા. અ્બરે પણ પ્રભાન્ત થઇિે મયલા્ાત લીધેલી.

રમણરેતી તરફિો ન્સતાર સ્ચછ અિે શાંત છે. મથયરા રોડિો ન્ભાગ પણ સારો છે. એ બાજય રામ્ૃષણ સે્ાશ્મ, આિંદમ્ી માતાિો તથા સ્ામી શરણાિંદજીિો આશ્મ અિે બીજા આશ્મો છે. ભનતિભા્થી ભરેલયં હૃદ્ લઇિે બેસિારિે આજે્ શાંનતિો અિયભ્ થઇ શ્ે છે.

મથયરા રોડ પર આગળ જતાં નબરલાએ બપંધા્ેલયં શ્ી્ષૃ ણ મંદદર આ્ે છે. મંદદરિી સીમામાંિા ઊંચા સથંભ પર શ્ીમદ્ ભગ્દગીતાિા સંપૂણ્વ શ્ો્ો અંદ્ત ્ર્ામાં આવ્ા છે. એ જોઇિે આિંદ થ્ો. એમ પણ થ્ંય ્ે એ્ી રીતે જ્ારે માિ્િા અંતરમાં અિે જી્િવ્્હારમાં ગીતાિો સંદેશ અંદ્ત થશે ત્ારે મોટા ભાગિી સમસ્ાઓિો અંત આ્શે, િે સમાજ સયખી થશે. ભગ્ાિ શ્ી્ૃષણિયં ્ંસિા ્ારાગારમાં જન્મ્ા પછી ્સયદે્ ્ૃષણિે મથયરાથી ્મયિા પાર ્રીિે િંદ અિે ્શોદાિે ત્ાં ગો્કુલ લઇ આવ્ા, અિે ત્ાં એમિો ઉછરે થ્ો. ગો્કુલિા દશ્વિથી એ અલૌદ્્ સયંદર ઘટિાિયં સમરણ થા્ છ.ે

ગો્કુલ ગામ ઘણયં િાિયં છતાં એ્ંદરે સ્ચછ છે. ્મયિાિો પ્ર્ાહ ખૂબ જ િ્િમિોહર, નિમ્વળ િે શાંત લાગે છે. િંદજીિયં મંદદર િદીિા પ્રશાંત તટપ્રદેશ પર જ બંધા્ેલયં છે. મંદદર મોટયં ્ે આ્ષ્વ્ િથી, પરંતય સમૃદ્ છે. એિી વ્્સથા ગો્ાનળ્ાઓ જ ્રે છે.

ગો્કુલમાં જો્ા જે્યં બીજયં સથળ રમણરેતી છે. ્-ંદા્િિી રમણરેતી જયદી છે િે ગો્કુલિી પણ જયદી છે. એ રમણરેતીમાં એ્ સાદો, િાિો, સંત આશ્મ છે. એ આશ્મિી સથાપિા શ્ી ગોપાલદાસજીએ ્રી છે. આશ્મ ઘાસિી ઝૂંપડીઓિો બિેલો છે.

 ??  ?? મહયાતમયા ્ોગેશ્વરજી
મહયાતમયા ્ોગેશ્વરજી

Newspapers in English

Newspapers from United States