Garavi Gujarat USA

કોરોનાની તપાસ લક્ષણો દેખાયાની ત્રણ દદવસ બાદ કરવી જોઇએઃ સંશોધકો

-

કોરોના વાયરસ દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્ો હોવ તેવું લાગી રહ્ં છે. કોરોનાની સૌથી ગંભીર બાબત છે તેના છુપા લક્ષણો. જો વયક્તિ ધયાન ના આપે તો તેનું મોત પણ ક્નપજી શકે છે. હવે એક દરસર્ચમાં કોરોનાને લઈ વધુ એક સનસનાટીપૂણ્ચ ખુલાસો થયો છે.

એક દરસર્ચમાં િાવો કરવામાં આવયો છે કે, જો કોઇ વયક્તિ કોક્વડ 19થી સંક્રક્મત થાય અને શરૂઆતી સતર પર જ તેની તપાસ કરવામાં આવે છે તો તેના પદરણામમાં એવું થઇ શકે કે તે સંક્રક્મત ન જણાય.

પણ હદકકતમાં તે આ ક્બમારીની રપેટમાં આવી રૂકયો હોય છે. દરસર્ચમાં કરાયેલા િાવા પ્રમાણે, આ વાયરસની તપાસ લક્ષણ િેખાવવાના ત્રણ દિવસ બાિ કરાવવી વધુ યોગય રહે છે.

‘એનલ્ઝ ઓફ ઇનટરનેશનલ મેદડક્સન’માં આ દરસર્ચ પેપર પ્રકાક્શત થયું છે. અમેદરકાના જોનસ હોપ્કનસ યુક્નવક્સ્ચટીના શોધકતા્ચએ હોપસપટલમાં િિદી સક્હત ઘણા અનય િિદીઓના મોંઢાની લારના 1330 નમૂનાનંુ ક્વશ્ેષણ કયુું.

દરસર્ચની સહ લેખક લોરેન કક્ુ સકા્ચએ કહ્ં હતું કે, ભલે કોઇ વયક્તિમાં લક્ષણ હોય કે ન હોય પરંતુ તે સંક્રક્મત મળી ન આવે તો આ વાતની ગેરનટી નથી કે આ વાયરસથી સંક્રક્મત નથી જ.

લોરેન કુક્સકા્ચએ કહ્ં હતું કે, સંક્રક્મત મળી ન આવતાં આપણે માની લઈએ છીએ કે કરવામાં આવેલી તપાસ સારી જ છે પરંતુ તેનાથી બીજા લોકોનો જીવ પણ જોખમમાં મુકાય છે.

વૈજ્ાક્નકો અનુસાર જે િિદીઓ કોરોના વાયરસની રપેટમાં આવવાની વધુ આશંકા હોય છે તેમને સંક્રક્મત માનીને સારવાર કરાવવી જોઇએ. તેમાં પણ ખાસકરીને જો તેમાં કોક્વડ 19ના અનુરૂપ લક્ષણ છે તો. વૈજ્ાક્નકોનું માનવું છે કે િિદીઓની તપાસમાં ઉણપ ક્વશે પણ જણાવવું જોઇએ.

સંશોધકોએ આંકડા આધારે અનુમાન લગાવયું છે કે, સંક્રમણની ્ઝપટમાં આવયાના રાર દિવસ બાિ તેની તપાસ કરવામાં આવે તો તેમાં 67 ટકાથી વધુ લોકો સંક્રક્મત મળી આવવાની સંભાવના છે. પછી ભલે તે હદકકતમાં સંક્રક્મત હોય છે.

શોધકતા્ચનું એમ પણ કહેવું છે કે, કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરાવવામાં સૌથી યોગય સમય સંક્રમણના 8 દિવસ બાિ છે. જોકે લક્ષણ િેખાવવાના સરેરાશ ત્રણ બાિ પણ દિવસ હોઇ શકે છે.

Newspapers in English

Newspapers from United States