Garavi Gujarat USA

પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

-

મષે (અ.લ.ઈ.) શુભ દિવસ: સોમ, બુધ

નાણાંકીય રોકાણો ભચવષયમાં લાભદાયક પૂરવાર થશષે. અણધાયાથિ બીન જરૂરી િિાથિઓનષે કારણષે નાણાંભીડ સજાથિશષે, ચમત્ો-ઓળચિતાઓ તરફથી આચથથિક મદદ મળી રહેશષે. સંતાનો પાછળ િિથિ વધુ થશષે. ્ત્ીવગથિથી સારો સાથસહકાર મળશષે. અચતથીઓનું આગમન થશષે.

તમથનુ (ક.છ.ઘ.) શુભ દિવસ: સોમ, ગુરૂ, શુક્ર

જીવન સાથીનો સાથ - સહયોગ સહાયભુત સાચબત થશષે. વડીલોની સલાહ સુિન લાભ દાયક પુરવાર થશષે. પ્ષેમનષે ક્ષેત્ષે પ્ગચત સાધી શકાશષે. પાિન તંત્નષે લગતી સમ્યા રહેશષે. સંતાન તરફથી અસંતોષ રહેશષે. નોકરી ધંધાકીય ક્ષેત્ષે પ્ચતકૂળતા સજાથિશષે.

તિહં (મ.ટ.) શુભ દિવસ: સોમ, બુધ દૂર

ઉધારી કે જામીનગીરીથી રહેવું, સંતાનો સાથષે ચમત્વત વયાવહાર કરવો ચહતાવહ રહેશષે. આચથથિક ક્ષેત્ષે સાનુકૂળ સંજાગો જળવાઇ રહેશષે. ચમત્ો, ઓળચિતા, સગા-સંબંચધ આચથથિક બાબતષે સહાયભુત ચનવડશષે. નોકરી - ધંધાકીય ક્ષેત્ષે સાનુકુળ સંજાગો ઉભા થશષે.

િલુ ા શુભ દિવસ: (ર.િ.) સોમ, ગુરુ, શચન

સરકારી લફરામાં સંડોવાવું ન પડષે તષે અંગષે તકેદારી રાિવી ચહતાવહ રહેશષે, ચવિારોમાં અસ્થરતા કાયથિચસસ્ધમાં અવરોધક સાચબત થશષે. વડીલોએ આંિ કે દાંતની સમ્યાનો સામનો કરવો પડશષે. રહેણાંક, વાહન, સુિસગવડના સાધનો અંગષે સાનુકૂળતાઓ રહેશષે.

ધન (ભ.ફ.ધ.ઢ.) શુભ દિવસ: બુધ, શુક્ર

નોકરી-ધંધાકીય ક્ષેત્ષે સાનુકૂળતા જળવાઇ રહેશષે. સુિ સુચવધાના સાધનોમાં વધારો થશષે. જીવનસાથી અનષે સંતાનનો સાથ - સહકાર સારો મળશષે. અપરચણતનષે જીવનસાથી મળવાના સંજાગો ઉભા થશષે. પ્ષેમનષે ક્ષેત્ષે પ્ગચત થશષે. તચબયત સાિવવી.

કુંભ (ગ.િ.િ.ષ.) શુભ દિવસ: સોમ, બુધ, શુક્ર

પ્ષેમનષે ક્ષેત્ષે પ્ગચત સાધી શકાશષે. માનચસક તનાવમાં રાહત અનુભવાશષે. અટકેલા કાયયો સંપન્ન થશષે. આચથથિક ચવકાસ સારો થશષે. એક કરતાં વધુ માગગે આવક થશષે. ચમત્ો, ઓળચિતા, સગા-સંબંચધ આચથથિક બાબતષે સહાયભુત ચનવડશષે. નોકરી - ધંધાકીય ક્ષેત્ષે સાનુકુળ સંજાગો ઉભા થશષે.

વૃષભ (બ.વ.ઉ.) શુભ દિવસ: બુધ, ગુરૂ સારી જળવાઇ

આચથથિક સ્થચત રહેશષે પરંતુ કુટુંબના વટ-વહેવાર જાળવવા પાછળ િિથિ પણ વધુ થશષે. જીવનસાથી અનષે સંતાન તરફથી સમ્યા િડી કરવામાં આવશષે.કોઇ શુભ સમાિાર સાંભળવા મળે. નવા બંધાયષેલા સંબંધોમાં આતમીયતા વધશષે.

કક્ક (ડ.હ.) શુભ દિવસ: સોમ, બુધ, ગુરૂ

નોકરી - ધંધાકીય ક્ષેત્ષે સાનુકુળ સંજાગો ઉભા થશષે. સંતાન ચિંતાનું ચનચમત્ત થશષે. આચથથિક ક્ષેત્ષે સાનુકૂળ સંજાગો જળવાઇ રહેશષે, આચથથિક ચવકાસ સારો થશષે. એક કરતાં વધુ માગગે આવક થશષે. ચમત્ો, ઓળચિતા, સગા-સંબંચધ આચથથિક બાબતષે સહાયભુત ચનવડશષે.

કન્ા (પ.ઠ.ણ.) શુભ દિવસ: બુધ, ગુરુ

નાણાં ફસાવવાનો ભય રહેલો છે. કુટુંબના સભયો આચથથિક હાચન માટે ચનચમત્ત થશષે, વાણી વતથિન પર કાબુ રાિશો. નાણાંકીય દ્રસટિએ પ્ચતકૂળ સમય સાચબત થશષે. કરજ કરવું પડશષે. જુગાર જષેવા જાિમો ટાળવા ઉધારી કે જામીનગીરીથી દૂર રહેવું.

વૃતચિક શુભ દિવસ: (ન.્.)

સોમ, શુક્ર, શચન

નોકરી - ધંધામાં સાનુકૂળ સંજાગો છતાં આવષેશ, ઉગ્રતા લાભમાં ઘટાડો કરશષે. જીવનસાથી તરફથી અસહકાર રહેશષે, આચથથિક રોકાણોમાં સાવધ રહેશષે. આચથથિક સમ્યા વિતષે ચમત્ો-ઓળિીતાઓ તરફથી કોઇ મદદ મળશષે નહીં. ગષેરસમજ ગોટાળાના ભોગ બનવું પડશષે.

મકર (ખ.જ.) શુભ દિવસ:

બુધ, શચન ચમત્-ઓળચિતાઓનો સહકાર પણ સારો પ્ાપ્ત થશષે. નોકરી ધંધામાં ફેરફારોનો સામનો કરવો પડશષે. પ્વાસમાં પ્ચતકૂળતાનો સામનો કરવો પડશષે. નોકરી, ધંધામાં ગ્રાહક તરફથી સમ્યા િડી થશષે. પ્ષેમનષે ક્ષેત્ષે પ્ગચત સાધી શકાશષે. ્ત્ી વગથિથી સારો સહકાર મળી રહેશષે.

મીન (દ.ચ.ઝ.થ.) શુભ દિવસ: સોમ, ગુરૂ, શચન

જીવનસાથીનું આરોગય કે અસહકાર તનાવ ઉભો કરશષે. કાયથિકુશળતાનષે લઇ લોકોમાં પ્ભાવ વધશષે. લાંબા પ્વાસો થશષે. વાણી પર કાબુ રાિશો તો સમ્યાઓ ઉભી થતી અટકશષે. રહેણાંક, વાહન, સુિ, સગવડના સાધનો અંગષેઅગવડોનો સામનો કરવો પડશષે. ભાગીદાર સાથષે મતભષેદ ઉભા થશષે.

Newspapers in English

Newspapers from United States