Garavi Gujarat USA

ક્ા પ્રકારનો ઉદ્ોગ લાભ કરાિે?

-

હજારો વષથિ પહેલા મનષુ ય પગષે િાલી એક ્થળેથી બીજા ્થળે જતો હતો. સમય જતાં મનષુ યષે ઉંટ, ઘોડા, બળદગાડી જવષે ા સાધનોનો ઉપયોગ કરવા લાગયો. પરરવહનના આ સાધનોથી પણ મનષુ યનષે સતં ોષ થયો નચહ. કારણ કે મનષુ ય હંમશષે થી ઝડપ અનષે પરરવતનથિ નો િાહક રહ્ો છે. માનવી યગુ ોથી ઉડન િટોલા, ચવમાનોના ્વપ્ન જાતો રહ્ો છે. તનષે ી આ તીવ્ર મહેચછાનષે કારણષે જ કાર, પલનષે , જહાજ અનષે રોકેટોની શોધ થઇ શકી છે. રોકેટ, ચવમાન, જહાજ વસાવવા આમ આદમીની શચતિ અનષે મયાદથિ ા બહારની વાત છે. પરંતુ કાર, ્કુટર, કોઇપણ સપં ન્ન વયચતિ વસાવી શકે છે. આજષે ગરીબ ગણાતા ભારત દેશમાં છેલ્ા દાયકામાં કાર, ્કુટર જવષે ા વાહનોના ઉતપાદન તથા ઉપયોગમાં અસાધારણ વધારો થયો છે તનષે ી સાથષે ઓટોમોબાઇલસ પાટસથિ ના ઉતપાદનોમાં પણ નોંધપાત્ વધારો થયો છે. તયારે ઓટોમોબાઇલસ પાટસથિ ઇનડ્ટ્ીઝમાં કેવા ગ્રહો યોગો સફળતા અપાવષે છે તનષે ી િિાથિ અ્થાનષે નહી ગણાય. લિષે સમજવામાં સરળતા રહે તષે માટે જયોચતષના થોડાક પાયાનાં ચનયમો જાણવા જરૂરી છે તષે આ પ્માણષે છે. શચન-મગં ળ ઇનડ્ટ્ીઝના કારકો છે., ઉદ્ોગપચત તરીકે સફળ થવા માટે કંડુ ળીમાં શચન, મગં ળ બળવાન હોવા જરૂરી છે.,

શક્રુ વાહન કારક છ,ે વિશષે તઃ ઓટો ઇનડ્ટ્ીઝમાં સફળ થવા માટે શચન, મગં ળ ઉપરાતં શક્રુ પણ બળવાન હોવો જરૂરી છે. આ ઉપરાતં િોથું ્થાન, બીજું ્થાન, કમથિ ્થાન, લાભ ્થાન, ભાગય ્થાન બળવાન હોવા જાઇએ. કુંડળીમાં રાજયોગો, ધનયોગો, લક્મીયોગો સજાયથિ ો હોવા જાઇએ. કુંડળી મકરલગ્ન, સયૂ -થિ મગં ળ, બધુ કુંભ, શક્રુ મીન, રાહુ મષષે , ગરૂુ વૃષભ, િદ્રં ચસહં , કેતુ તલુ ા અનષે શચન ધન રાચશમાં છે.

કુંડળી ગજુ રાતમાં મોિરાનું ્થાન ધરાવતી ઓટોમોબાઇલ વાલવ ઇનડ્ટ્ીઝ “ઓટોમોટીવ”ના સ્ં થાપકની છે. કુંડળીમાં મગં ળ ભાગયશષે બધુ સાથષે ધન્થાનમાં છે. આ યોગ રાજયોગ કરે છ.ે દશમા ્થાનનો ્વામી થઇનષે શક્રુ ઉચ્ચ રાચશમાં છે. શક્રુ નવમાશં માં શચન સાથષે છે. લાભશષે , ભાગયશષે નો સબં ધં છે. આ યોગોનષે કારણષે તઓષે ઓટમોબાઇલસ વાલવ ઇનડ્ટ્ીઝના સ્ં થાપક થઇ શકયા છે.

કુંિળીઃ તલુ ા લગ્ન, શક્રુ , વૃચવિક, સયૂ ,થિ બધુ મગં ળ, ધન, ગરૂુ શચન કેતુ મકર, િદ્રં મષષે અનષે રાહુ કક્ક રાચશમાં છે. જાતક ખયાતનામ ઓટોમોબાઇલ વાલવ ઇનડ્ટ્ીઝના યવુ ાન ઉદ્ોગપચત છે. કમ્થિ થાનમાં રાહુ પર યોગકારક શચનની દ્રસટિ છે. સયૂ ,થિ મગં ળ, બધુ , પરાક્રમ ્થાનમાં છે. કમગેશ િદ્રં મગં ળની રાચશમાં છે િોથો ્વરાચશનો શચન શશયોગ નામનો રાજયોગ કરે છે. ભાગયશષે , ધનશષે અનષે લાભશષે નો સયં ોગ બળવાન લક્મીયોગ સજગે છે વગરષે યોગોનષે કારણષે નાની વયષે જાતક ઓટો ઇનડ્ટ્ીઝનું સફળતાપવૂ કથિ સિં ાલન કરી રહ્ા છે.

કુંડળી ઃ લગ્ન િદ્રં મીન, મગં ળ, મષષે , સયૂ ,થિ બધુ , શક્રુ , ચમથનુ , રાહ,ુ ચસહં , શચન ગરૂુ ધન અનષે કેતુ કુંભ રાચશમાં છે. જાતક પણ ઓટો ઇનડ્ટ્ીઝના યવુ ાન સિં ાલક છે. તઓષે ખયાતનામ ઓટો ઇનડ્ટ્ીઝનંુ માકકેટીંગ સફળતાપવૂ કથિ સભં ાળે છે. તમષે ની કુંડળીમાં દશમષે શચન છે. કમ્થિ થાનમાં ્વરાચશનો ગરૂુ હંસયોગ નામનો રાજયોગ સજગે છે. િોથા ્થાનમાં ્વરાચશનો બધુ ભદ્રયોગ નામનો શભુ યોગ સજગે છે. વાહનકારક શક્રુ , ગરૂુ , શચન, બધુ સાથષે સબં ચં ધત છે. મગં ળ ધન્થાનમાં ્વરાચશમાં છે વગરષે યોગોનષે કારણષે જાતક ઓટો ઇનડ્ટ્ીઝના સફળ સ્ં થાપક બની શકયા છે. આ પ્માણષે કુંડળીમાં સજાયથિ લષે ા ચવચવધ ગ્રહયોગથી જાણી શકાય છે કે ઉદ્ોગપચત થઇ શકાશષે ? કયા પ્કારની ઇનડ્ટ્ીઝ લાભ ? કયારે ઉદ્ોગની ્થાપના કરી શકાશષે ? અનષે કયારથી સફળતા પ્ાપ્ત થશષે ?

- પડં િત રામપ્રસાદ ઉપાધ્ા્

Newspapers in English

Newspapers from United States