Garavi Gujarat USA

કોરોનાથી બચવા આયુવવેદિક ઉકાળા સમજીવવચારીને પીઓ

-

આખી દુવન્ા કોરોના િા્રસના રોગચાળાથી ત્સ્ત છે અને આ િા્રસના કારરે િાખો િોકોએ જીિ ગુમાવ્ો છે. ચેપથી બચિા માટે મજબ્રત રોગ પ્રવતકારક શવતિ રાખિી અને તેની ઝપટમાં આવ્ા પછી િહેિી તકે સ્િસ્થ થિું મહતિપ્રર્ણ છે. આ્ુષ મંત્ાિ્ અને ભારત સરકારે પર િોકોને તમે ની રોગપ્રવતકારશવતિ િિારિા માટે આ્ુિવેરદક કે હબ્ણિ ઉકાળો પીિાની સિાહ આપી છે. આ સમ્ દરમ્ાન, ઘરા િોકો છે જે રદિસ દરમ્ાન ગમે તેટિી િખત ઉકાળો પીિે છે.

ઉકાળાના િપરાશને િીિે, કેટિાક િોકોને વિશેષ સમસ્્ાઓનો સામનો કરિો પડી રહ્ો છે અને તેઓ ડોકટર પાસે જઇ રહ્ા છે. તમારે આ સમસ્્ાઓ વિશે પર જારિું જોઈએ જેથી તમે હોલ્સ્પટિ અથિા ડોકટર પાસે ન જિું પડે.

કોરોના િા્રસમાં રોગ પ્રવતકારક શવતિ મજબત્ર બનાિિી ખબ્ર જ મહતિપર્ર છે અને આ માટે, ઉકાળાના સિે નથી સકારાતમક િાભ થા્ છે. એટિું જ નહીં, હોલ્સ્પટિમાં દાખિ ઘરા ચપે ગ્સ્ત દદદીઓમાં તિુ સી, મરી, િવિગં િગરે ેનો ઉકાળો પર મળી રહ્ો છે અને સકારાતમક બળતરા અને શરીરમાં વિવિિ પ્રકારની સમસ્્ાઓ થઈ શકે છે.

ડોકટરો કહે છે કે ઘરા એિા િોકો છે જે રદિસમાં 4 થી 5 િખત ઉકાળાનું સિે ન કરે છે. તેમાં ઉમેરિામાં આિતા તતિો પર ગરમ રહે છે. િોકો દ્ારા દર િખતે ઉકાળો પીિા માટે તમામ ઘટકોનો ઉપ્ોગ કરિામાં આિે છ.ે તેથી, પરરલ્સ્થવતને જાણ્ા પછી, ડોકટરોએ સ્રચવ્ું છે કે તમે રદિસમાં ઓછામાં ઓછા ત્ર િખત ઉકાળો િો. આ સમ્ દરવમ્ાન, ખાસ નોંિ િેશો કે દર િખતે એટિી જ ગરમ તાસીર િાળી સામગ્ીનો દરેક િખતે ઉપ્ોગ ન કરો. અને અિગ-અિગ પ્રમારમાં તેનો ઉપ્ોગ કરો.

િવિંગ, િીિા એિચી, કાળા મરી, તજ, સુકા આદુ, સ્રકા દ્રાક્નો ઉપ્ોગ મુખ્તિે રોગપ્રવતકારક શવતિ િિારિા માટે કરિામાં આિે છે. ઘરા દદદીઓએ તેનું સેિન કરીને કોરોના િા્રસ સામે જીત હાંસિ કરી છે. આમાંના કેટિાક ઘટકોની અસર ગરમ છે, તેથી મ્ા્ણરદત માત્ામાં તેનો ઉપ્ોગ કરીને ઉકાળો તૈ્ાર કરો. જો તમને કોઈ પ્રકારની બળતરા િગેરે િાગે છે, તો ્ોગ્ િૈદ કે ડોકટરની સિાહ િો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States