Garavi Gujarat USA

અમૃતસરનું અવલોકન

મહયાતમયા ્ોગેશ્વરજી

-

મુંબઇ અને અમિાવાિ જેવાં શહેરોની જેમ અનૃતસર પણ પંજાબનું એક મોટું વ્ાપારી કે્દ્ર છે. અલબતિ, મુંબઇ અથવા અમિાવાિ જેટલું તો નષ્હ, પરંતુ એ બાજુના પ્રિેશના પ્રમાણમાં એ ઘણું મહતવનું અને મોટું છે. ગરમ અને સુતરાઉ કાપડના તથા બીજા નાના મોટા ઉદ્ોગોના કે્દ્ર તરીકે એની પ્રષ્સષ્દ્ધ ઘણી છે. ભારતની એ તરફની સરહિ પરનું એ છેલું મોટું શહેર છે. િેશના સંરષિણની દૃનટિએ એનું ઘણું મહતવ છે; કારણ કે, ત્ાંથી પંિરેક માઇલ િૂર ભારતની હિ પૂરીથા્ છે. અમૃતસરથી લાહોર લગભગ પાંત્ીસ માઇલ િૂર છે. અમૃતસર એકંિરે ઠંડું ગણા્ છે. ખાસ કરીને ષ્શ્ાળામાં ઠંડી ષ્વશેર હો્ છે. દિલહીથી પોર મષ્હનામાં અમૃતસર આવવા નીકળ્ાં ત્ારે અમને કહેવામાં આવેલું કે, અમૃતસરની ઠંડી આગળ દિલહીની ઠંડી કાંઇ જ ષ્વસાતમાં નથી. એટલે અમૃતસર પહોંચ્ા પછી અમે ઠંડીનો વધારે અનુભવ ક્મો ત્ારે અમે કશું આશ્ચ્તિ ના અનુભવ્ું. કેમ કે, એ માટે અમારી માનષ્સક તૈ્ારી હતી જ.

કંપની બાગઃ અમૃતસરના કંપની બાગની મુલાકાત જરૂર લેવા જેવી છે. એને જોઇને આશ્ચ્તિ થ્ા ષ્વના નથી રહેતું. એની ષ્વશાળતાને લીધે કે બીજા ગમે તે કારણે કહો, પણ તેની માવજતનું ધ્ાન જોઇએ તેટલું નથી રખાતું એ એક હકીકત છે. તેમ છતાં એ આખો્ બાગ પ્રવાસીઓ માટે રસપ્રિ ને આકરતિણનું કે્દ્ર તો બની જ રહે છે. બાગની અંિર ઠેકઠેકાણે કેટલા્ ભાગોમાં પહોળા તથા લાંબા પાકા રસતા બાંધેલા છે એ એની ષ્વશેરતા છે. એ રસતાઓ દ્ારા શહેરના ષ્વષ્ભન્ન ભાગોમાં પહોંચી શકા્ છે.

રામતીર્થની જગ્ાઃ રીમતાથતિ સથાન તદ્દન એકાંત છે. ત્ાં ષ્વશેર વસષ્ત કે ગામ નથ. વચ્ે ષ્વશાળ તળાવ છે અને એની આજુબાજુ છે ખૂબ જ નાનાં થોડાંક િેવસથાનો. કોઇ જાતનું ષ્વશેર કુિરતી સૌંિ્તિ પણ અહીં નથી િેખાતું. આજુબાજુની બધી જમીન પણ ઉજ્જડ જેવી છે. તુલસીકૃત રામા્ણમાં વાનલમકી મુષ્નની વાત આવે છે. અ્ોધ્ાકાંડમાં કરા્ેલા ઉલેખ પરથી જાણવા મળે છે કે, અ્ોધ્ામાંથી વનવાસ માટે નીકળ્ા પછી રામ, લક્મણ અને સીતા ત્ણે મહષ્રતિ વાનલમકીના આશ્રમે ગ્ાં હતાં. મહષ્રતિએ જ તેમને ષ્નવાસસથાન તરીકે ષ્ચત્કૂટને પસંિ કરવાની સૂચના કરેલી. તે પછી શ્રી રામચંદ્રજી ષ્ચત્કૂટ ગ્ેલા. અ્ોધ્ાથી

પ્ર્ાગરાજ તથા ષ્ચત્કૂટના માગતિમાં જ વાનલમકી મુષ્નનો આશ્રમ હતો એ સુષ્વદિત છે. લવ-કુશનો જ્મ પણ ત્ાં જ થ્ેલો. અહીંના રામતીથતિ સાથે એમના જ્મની કથા કેવી રીતે જોડાઇ ગઇ તે તો કથા કહેનારા જ કહી શકે.

જલિ્ાંવાિા બાગઃ અમૃતસરનો જષ્લ્ાંવાલા બાગ એક ષ્ચરસમરણી્ સથળ છે. તેને રાષ્ટી્ સમારક તરીકે સાચવવામાં આવ્ું છે. ઇ. સ. 1925માં રોલેટ એકટ પસાર કરવાનો ષ્નણતિ્ કરવામાં આવ્ો ત્ારે ષ્રિદટશ સરકારે કરવા ધારેલા એ કા્િાની ષ્વરુદ્ધમાં ભારતના ખૂણેખૂણેથી ષ્વરોધનો વંટોળ ઊઠ્ો. અમૃતસર જેવું પંજાબનું પ્રમુખ સથળ પણ એમાંથી બાકાત કેવી રીતે રહી શકે? અહીંના ષ્વશાળ જષ્લ્ાંવાલા બાગમાં ષ્વશાળ સભાનું આ્ોજન થ્ું. તે વખતે એકઠી થ્ેલી શસત્ષ્વહીન જનતા પર ષ્રિદટશ અમલિાર જનરલ ડા્રની સૂચનાથી ગોળીઓની ઝડી વરસી. એમાં કેટલા્ માણસો મૃત્ુ

પામ્ા ને કેટલા્ ઘા્લ થ્ા. એ ગોળીઓનાં ષ્નશાન આજે પણ બાગની િીવાલ પર જોઇ શકા્ છે. એ અમાનુરી કૃત્ના ષ્વરોધમાં આખા િેશે એકીસવરે અવાજ ઉઠાવ્ો હતો.

જષ્લ્ાંવાલા બાગના પ્રવેશદ્ાર પાસે િીવાલ પર નોંધ કરી છે કે, આ માગવે થઇને જનરલ ડા્રે બાગમાં પ્રવેશ કરેલો; તો અંિરના એક લેખમાં એના ક્ૂર કૃત્ની કહાણી રજૂ કરવામાં આવી છે. એ ગોળીબાર કોઇ એક જાષ્ત પર નષ્હ, પરંતુ સત્ી, બાળકો અને બધી જ જાષ્તના પ્રષ્તષ્નષ્ધઓ પર કરવામાં આવેલો. િેશની એ વખતની એકતા અને આતમબષ્લિાનની ભાવના કેટલી બધી પ્રબળ હતી તેનો ખ્ાલ તથા િેશની આઝાિીની લાંબી લડતમાં કેવી રીતે આફતો આવી અને કેવી કેવી કુરબાનીઓ કરવી પડી તેનો આછોપાતળો ષ્ચતાર પણ તને ા પરથી મળી રહે છે. રાષ્ટભષ્ક્, અંતરંગ એકતા, ને ત્ાગની ભાવના કોઇ પણ િેશની મુખ્ શષ્ક્ઓ છે. એ ત્ણે બાબતમાં આઝાિી પછી આજે આપણે ક્ાં ઊભા છીએ તેનો એ સથળે ષ્વચાર કરતાં હૈ્ું હાલી ઊઠ્ું ને કાળજામાં કરૂણા ફરી વળી.

(તીર્થ્ાત્ા પુસતકમાંરી સાભાર)

 ??  ??

Newspapers in English

Newspapers from United States