Garavi Gujarat USA

રિેક્ઝિ્ટ ટ્ેડ ડીલ મંજૂર

-

યુરોપિયન યુપનયન - બ્રસેલસ સાથે વડાપ્રધાન બોરરસ જોનસનને બ્રેક્ઝિટ વેિાર સોદો કરવામાં સફળતા મળી હતી અને તેને 14 કલાકની િાલાલામેનટરી પ્રોસેસ બાદ કાયદામાં િસાર કરાયા િછી મહારાણીએ તેને શાહી સંમપત િણ આિી હતી. વડા પ્રધાન બોરરસ જોનસને એક જ રદવસમાં યુરોપિયન યુપનયન (ભાપવ સંબંધ) પબલ િસાર કરવા બદલ સાંસદો અને િોતાના સાથીદારોનો આભાર માનયો હતો. તા. 31 રડસેમબરના રોજ 11 વાગયાથી યુકે અને ઇયુના 47 વરલાના ગાઢ સંબંધો સમાપ્ત થશે અને તે જ સમયે આ વેિાર સોદો અમલમાં મૂકશે.

જોનસને કહ્ં હતું કે “આ મહાન દેશનું ભાગય હવે પનપચિતિણે આિણા હાથમાં છે. અમે પબ્રટીશ લોકોના પહતની ભાવના સાથે આ ફરજ પનભાવીએ છીએ. તા. 31 રડસેમબરના રોજ રાતના 11 વાગયે આિણા દેશના ઇપતહાસમાં નવી શરૂઆત થશે અને ઇયુ સાથે તેમના સૌથી મોટા સાથી તરીકેના એક નવા સંબંધને પિપનિત કરાશે. આ ક્ષણ આખરે આિણા હાથ િર છે અને હવે તેને ઝિડિી લેવાનો સમય છે.”

પરિસમસના આગલા રદવસે વડા પ્રધાન અને યુરોપિયન કપમશનના પ્રમુખ ઉસુલાલા વોન ડેર લયેન દ્ારા થયેલ સંધીને મંજૂરી આિવા માટે યુરોપિયન યુપનયન-યુકે વેિાર અને સહકાર કરારને મંજૂરી આિવા માટે સંસદનું એક રદવસીય ઇમરજનસી સત્ર બોલાવવામાં આવયું હતું.

હાઉસ ઑફ લોર્સસે બધુ વારે મોડી સાજં પબલને પબનહરીફ ત્રીજા વાિં ન માટે

મજં રૂ ી આિી હતી અને 521 સાસં દોએ તને ી તરફેણમાં અને 73 સાસં દોએ તને ી પવરૂધધમાં મત આપયા હતા જને િગલે 448 મતની બહમુ તી સાથે આ પબલ મજં રૂ કરાયું હત.ું સકોટીશ નશે નાપલસટ િાટટી, પલબરલ ડમે ોરિેટ, ડમે ોરિેરટક યપુનયપનસટ િાટટી, પલઇે ડ કમરી, ગ્ીન, એસ.ડી. એલ.િી. અને એલાયનસે પવરૂધધમાં મત આપયા હતા. જયારે લબે ર અને ટોરીએ તરફેણમાં મત આપયા હતા. લબે ર નતે ા સર કેર સટામરલા લબે ર સાસં દોને આ કરારને સમથનલા આિવા માટે વહીિ મોકલયો હતો જો કે તમે ણે કહ્ં હતું કે આ સપં ધમાં “ઘણી ભલૂ ો” હતી અને તમે ણે આ સોદાને "િાતળો" ગણાવયો હતો. લબે ર પબલમાં સધુ ારો કરવામાં પનષફળ ગયું હત.ું બે ટોરી સાસં દ ઓવને િટે રસન અને સર જોન રેડવડુ બળવો કયયો હતો.

બ્રકે ્ઝિટ લોકમતના મતદાનના સાડા િાર વરલા િછી આ સોદો થયો છે, િરંતુ તને ા માટે જે ઝિડિ કરવામાં આવી છે તને ાથી સાસં દો અને સાથીદારો પિતં ા કરી રહ્ા છે કે આ પબલની યોગય તિાસ કરવામાં આવી નથી. પસ્યરુ ીટી સરુ ક્ષા ડટે ાબઝિે માં એ્સસે , યકુ ેના િાણીમાં માછીમારીના અપધકાર, પજબ્રાલટર અને નોધનલા આયલનસે ડ સાથને ા સરહદના પ્રશ્ો છોડી દીધા છે. વડા પ્રધાને કોમનસમાં િિાલા કરતાં જણાવયું હતું કે ‘’આ સોદો

યુરોપિયન યુપનયન સાથે યુકેના સંબંધને નવી વયાખયા આિશે. અમે રોગિાળો હોવા છતાં એક વરલા કરતા િણ ઓછા સમયમાં આ ડીલ કરી દીધું છે.

આ ડીલમાં કામદારોના અપધકારો અને િયાલાવરણીય ધોરણો માટે વધારાના રક્ષણ અને વયવસાયની સજ્જતા માટેના સમથલાનનો સમાવેશ કરવામાં આવશે. આ િૂવસે જોનસને સંસદીય િક્ષમાંથી 21 મધયસથીઓને હાંકી કાઢ્ા હતા. બ્રસેલસમાં આ દસતાવેજ િર યુરોપિયન કપમશનના પ્રમુખ ઉસુલાલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉકનસલના પ્રમુખ િાલસલા પમશેલે સહી કયાલા બાદ આરએએફના પવમાન દ્ારા આ સંપધના િેિસલા લંડન લવાયા હતા. તયારબાદ ડાઉપનંગ સટ્ીટમાં બોરરસ જોનસન દ્ારા સહી કરવામાં આવી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States