Garavi Gujarat USA

ચયર શીખ અમેરરકનોની િત્યમયાં સમુદય્ે િેઇટ ક્યઇમ ઇનવેસ્ટગેશનની મયગ કરી

-

ઇન્ડિયાનાના ઇન્ડિયાનાપોલીસમાં ફેડિેકસ ખાતે 15 એપ્રિલની મોડિી રાત્ે બનેલી સામૂપ્િક ગોળીબારની ઘટનામાં ઇન્ડિયન અમેરરકન સમૂદાયે િેઇટ ક્ાઇમ ઇ્્ેન્ટગેશનની માગણી કરી છે. આ િતયાકાંડિમાં 19 ્ર્ષીય બ્ા્ડિન િોલે આઠ વયપ્તિઓની િતયા કરી િતી, જેમાં ચાર શીખ અમેરરક્સ િતા. આ ઘટનામાં તેણે આતમિતયા કરતા પિેલા ઓછામાં ઓછા સાત લોકોને ઘાયલ કયાયા િતા, તેમ પોલીસે જણાવયયં િતયં.

ઇન્ડિયાનાપોલીસ મટ્ે ોપોપ્લટન પોલીસ રડિપાટમયા ્ે ટે પીરડિતોના નામ જાિેર કયાયા છે. જમે ાં મથે યય આર. એલઝે ાડિં ર-32, સમાયરા બલકે ્લે -19, અમરજીત કૌર જોિલ-66, જસપ્્દં ર કૌર-50, જસપ્્દં ર પ્સઘં -68, અમરપ્જત શખે ોન-48, કાલષી ન્મથ-19, અને જોન ્ીઝટ-યા 74નો સમા્શે થાય છે.

કોંગ્ેસમેન રાજા પ્ક્ષણામૂપ્તયાએ આ અંગે જણાવયંય િતયં કે, આ ઘટનાની એ તપાસ થ્ી જોઇએ કે, પ્િંસા પાછળ શીખ પ્્રોધી લાગણી તો કામ નિોતી કરી રિીને. તેમણે જણાવયયં કે, અતયારે ઇન્ડિયાનાપોલીસ અને શીખ સમૂદાયમાં ઘેરા શોકની લાગણી રિ્તષી રિી છે. અને તેમાં દેશભરના લોકોનો પણ સમા્ેશ થાય છે. તપાસકતાયાઓએ સયપ્નપ્ચિત કર્યં જોઇએ કે, આ િયમલા પાછળ નફરતની ભા્નાઓ તો કામ નિોતી કરી રિીને. આ ઘટના એ્ા સમયે ઘટી છે જયારે દેશમાં એપ્શયન લોકો પ્્રુદ્ધ પ્િંસા ્ધી છે. છેલ્ા પાંચ ્ર્યામાં જયદા જયદા અમેરરકન સમૂદાયો પ્્રુદ્ધ પ્િંસક ઘટનાઓમાં ્ધારો થયો છે.

ધ શીખ કોપ્લશને પણ આ ઘટનામાં િેઇટ ક્ાઇમ તપાસની માગણી કરી છે. શીખ કોપ્લશનના એનકઝકયયરટ્ ડિાયરેકટર સતજીત કૌરે જણાવયયં િતયં કે, ‘અમે સંપૂણયા અપેક્ા રાખીએ છીએ કે સત્ા્ાળાઓએ પૂ્યાગ્િ થ્ાની સંભા્ના સપ્િતના પરરબળની સંપૂણયા તપાસ કર્ી જોઈએ અને તેઓ કરશે.’ તેમણે ્ધયમાં જણાવયયં િતયં કે, શીખ સમદૂ ાય આ ઘટનામાં સંપૂણયા પારદશયાક તપાસની સતત માગણી કરશે.

ઇન્ડિયાનાપોલીસના આઠ ગયરુદ્ારાઓએ પણ આ ઘટના અંગે સંયયતિ પ્ન્ેદનમાં જણાવયયં િતયં કે, અમે િયમલાખોરના િેતય અંગે કંઇ જાણતા નથી. આપણે એ પણ નિીં જાણી શકીએ કે આ્યં કેમ કયયું, જોકે આપણે એ ્ાત જરૂરથી જાણીએ છીએ કે, જે ફેડિેકસને પર પ્નશાન સાધ્ામાં આવયયં છે તે પોતાની ક્મતા માટે જાણીતી છે. શીખ સમૂદાયના અગ્ણી ગયરરંદર પ્સંિ ખાલસાએ એક સપ્મપ્તની જાિેરાત કરી છે, જે એ ન્થપ્ત અને ખામીઓ પર પ્્ચાર કરશે જેના કારણે આ ઘટના ઘટી છે. આ ઘટનામાં િયમલાખોરના પરર્ારે મૃતકોના ્્જનોની માફી માગી છે અને પોતાના પયત્ના કૃતયથી તેઓ બરબાદ થઇ ગયા િો્ાનયં અનયભ્ી રહ્ા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States