Garavi Gujarat USA

મુકેશ અાંબયણીની રરલય્નસે શ્રિટનની આઇકોશ્નક ક્લબ ્ટોક પયક્ક ખરીદી

-

ભારતના અબજોપતત મુકેશ અંબાણીના વડપણ હેઠળની રરલાયન્સ ઇનડસ્ટ્ીઝે 57 તમતલયન પાઉનડ (આશરે રૂ.592 કરોડ)માં તરિટનની આઇકોતનક કંટ્ી ક્લબ એનડ લકઝરી ગોલ્ફ રર્સોટ્ટ સ્ટોક પાક્ક તલતમટેડ હસ્તગત કરી છે. સ્ટોક પાક્કમાં જેમ્સ બોનડની બે ર્ફલમોનું શુરટંગ થયેલું છે.

છેલાં ચાર વર્ટમાં રરલાયન્સ 3.3 તબતલયન ડોલરના એતવિતઝશનની જાહેરાત કરેલી છે. આમાંથી 14 ટકા રરટેલ ક્ેત્રમાં, 80 ટકા ટેકનોલોજી, મીરડયા અને ટેતલકોમમાં તથા છ ટકા એનર્જી ્સેકટરના છે.

કંપનીએ ગુરુવારે ્સાંજે જણાવયું હતું કે બરકંગહેમશાયરમાં હોટેલ અને ગોલ્ફ કો્સ્ટની માતલકી ધરાવતી યુકે સસ્થતત આ કંપની રરલાયન્સની કન્ઝયુમર એનડ હોસસ્પટાતલટી એ્સેટમાં ઉમેરો કરશે. રરલાયન્સ ઇનડસ્ટ્ીઝની ્સંપૂણ્ટ માતલકીની પેટાકંપની રરલાયન્સ ઇનડસ્ટ્ીયલ

ઇનવેસ્ટમેનટ્સ એનડ હોસલડંગ્સ તલતમટેડ RIIHL)એ 57 તમતલયન પાઉનડમાં યુકેમાં સ્થપાયેલી કંપની સ્ટોક પાક્ક તલતમટેડની ્સંપૂણ્ટ શેરમૂડીની 22 એતરિલ 2021ના રોજ ખરીદી કરી છે.

સ્ટોક પાક્ક બરકંગહેમશાયરમાં સ્પોરટિંગ એનડ લીઝર ્ફેત્સતલટીની માતલકી ધરાવે છે અને ્સંચાલન કરે છે. આ ્ફેત્સતલટીમાં હોટેલ, કોન્ફરન્સ ્ફેત્સતલટી, સ્પોટ્ટ્સ ્ફેત્સતલટી તથા યુરોપમાં ઊંચું રેરટંગ ધરાવતા ગોલ્ફ કો્સ્ટનો ્સમાવેશ થાય છે.

રરલાયન્સે જણાવયું હતું કે કંપની પલાતનંગ ગાઇડલાઇન અને સ્થાતનક તનયમોનું પાલન કરીને આ હેરરટેજ ્સાઇટ ખાતે સ્પોર્સ્ટ એનડ લીઝર ્ફેત્સતલટીમાં વધારો કરશે.

64 વરષીય મુકેશ અંબાણી દ્ારા

આઇકોતનક તરિરટશ કંપનીનું આ બીજું મોટું એતવિતઝશન છે. અગાઉ 2019માં તેમણે તરિટનની આઇકોતનક ટોય સ્ટોર કંપની હેમલીઝ હસ્તગત કરી હતી.

સ્ટોક પાક્ક લાંબા ્સમયથી પાઇનવૂડ સ્ટુરડયોઝ અને તરિરટશ ર્ફલમ ઇનડસ્ટ્ીઝ ્સાથે ગાઢ ્સંબંધ ધરાવે છે. જેમ્સ બોનડ ત્સરરઝની બે મૂવી ગોલડર્ફંગર (1964) અને ટુમોરો નેવર ડાઇ (1997)નું શુરટંગ સ્ટોક પાક્કમાં થયેલું છે. 1964ની બલોકબસ્ટરમાં જેમ્સ બોનડ અને ઓરરક ગોલડર્ફંગર વચ્ેની ગેમ પછી સ્ટોક પાક્કનો ગોલ્ફ કો્સ્ટ રિખયાત બનયો હતો.

સ્ટોક પાક્કમાં 49 લકઝરી બેડરૂમ એનડ સ્યુર્સ, 27 હોલ ગોલ્ફ કો્સ્ટ, 13 ટેતનશ કોટ્ટ અને 14 એકરનો રિાઇવેટ ગાડ્ટન છે. ્સત્ાવાર વેબ્સાઇટમાં જણાવયા અનુ્સાર સ્ટોક પાક્ક એસ્ટેટ આશરે 900 વર્ટનો ્સમૃદ્ધ ઇતતહા્સ ધરાવે છે. તેનો 1908 ્સુધી રિાઇવેટ રેત્સડન્સ તરીકે ઉપયોગ થતો હતો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States