Garavi Gujarat USA

જીવનનો પ્‍

એક ઠોકરમાં સફર છોડી ન દો; રાહમાં આગળ નથી પથરા બધા

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

જીવનનો પથ આપણે ધારીએ તટે લો ્સવું ાળો નથી. એ પર અનરે અવરોધો, પથથરો, રંટરો હશ.ે અમને રદાચ રેટલાર ન્સીબવાન માટે રંટર વવનાનો બનાવાયો હશે તો તમે ના રેટલાર ઇરયાખકા ોરો એવા હશે જમે ને એમની પ્રગવતની અદેખાઇ થતી હશે અને તઓે અવરોધો મરૂ વા પ્રયત્નશીલ હશ.ે છતાયં તમે ના અવરોધોને પાર રરીને જે ખમુ ારી ્સાથે આગળ વધે છે તે જ પોતાની ધારેલી મઝં ીલે પહોંચી શરે છે. મોવમનની આ પવં તિ પ્રરે ણાદાયી છે. પ્રવા્સે નીરળયા હો, ઠોરર વાગે અને પડી જવાય તયારે આખા રસતે જ પથરા છે એવું માનીને પ્રવા્સ રદી છોડી દેશો નહીં. પ્રવા્સમાં તમને ઘણાં ્સમજદાર ્સાથીઓ પણ મળશે જઓે એ પ્રવા્સમાં ભાથંુ પરૂ પાડવા, ્સાથ આપવા અને જરૂર પડ્ે તમને ઊચં રીને આગળ ચાલવા માટે પણ તયૈ ાર હોય છે. માત્ર તમારામાં એ પ્રવા્સમાં આગળ વધવાની ઇચછા - દૃઢ મનોબળ જરૂરી છે. ્સસં રકૃતમાં એ ્સદું ર વાકય છેઃ સતામ્ મસદ્ધે સત્ધે ્સમત મહતાં નોપકરણધે

્સાચા માણ્સોની વ્સવધિ તમે ના વયવતિતવમાં - ચારરત્યમાં વ્સે છે. તમે ના ્સાધનો પર એ આધાર રાખતી નથી. જઓે તજે સવી છે, જમે નામાં દૃઢ મનોબળ છે; જમે ને રામ જ રરવું છે તમે ને એ પથ પર વ્સવધિ મળે વવા માટે રોઇ વસતુ નડતરરૂપ થતી નથી. ્સાધન ટાચં ા હોય તો પણ તઓે ધારલે મળે વીને જ રહે છે. માત્ર વનવીયકા લોરો જ ખદુ વ્સવધિ હા્સં લ રરી શરતા નથી અને બીજાની વ્સવધિની ભારોભાર ઇરાથકા ી જાતે અદં રથી બળતા રહે છે.

શ્ીમતં માધવરાવ્સાહેબ પશે વાના દરબારના મખુ ય નયાયાધીશ રામશાસત્રી પ્રભણુ વી્સ વરનકા ા થયા તયાં ્સધુ ી અભણ હતા, જરાય ભણલે ા નહીં. ્સતારામાં એર મોટા શાહરુ ારને ઘરે ઘરરામ રરવા ચારર તરીરે રહેલા. એર રદવ્સ એ અનગળ શઠે એમની પા્સે પાણી મગં ાવી પગ ધોવા રહ્.ં તયારે શાહરુ ારના પગ પર પાણી રંડતાં એની નજર શઠે ના રાનના ઉપરના ભાગમાં પહેરેલા નાનરડા ઘરેણા પર પડી. ્સોનાનો ્સર્સ ઝીણો તાર અને એમાં ગથૂં લે પાણીદાર મોતી! એમની નજર સસથર થઇ. પાણી પગ પર પડવાને બદલે બીજે પડ્.ંુ શઠે ટરોર રરતાં એણે મોતી ગમયું એમ રહ્.ં તયારે શઠે રહ્,ં "મરૂ ખ, આવું ઘરેણું પ્સૈ ાદાર માણ્સ વચે ાતું લે અથવા વવદ્ાનને ભટે તરીરે મળ!ે તારી પા્સે નથી ધન રે ન મળે વવદ્ત્ા! પહેલાં લાયરાત તો રેળવ, પછી ઘરેણાં મળી રહેશ.ે "અને એમને લાગી આવય.ું રાશી જઇને એરવચત્ે અભયા્સ રરવાની ઇચછા વયતિ રરી. શઠે પણ ્સારા હતા. તમે ણે પ્સૈ ાની મદદ રરી. તઓે રામશાસત્રી તરીરે જાણીતા થયા. 1751માં નાના્સાહબે પશે વાના ધમખકા ાતામાં જોડાયા. 1759માં નયાયાધીશ નીમાયા.

સવામી રામદા્સ વભક્ા માગવા ગયલે ા. વખજાએલી ગૃવહણીએ બહાર આવી અબોટનું લગૂ ડંુ સવામીજી પર ફેંકય.ું જરા પણ રોર રયાકા વવના રપડાને રમડં ળમાં નાખીને નદી રરનારે જઇ, એને ધોઇ ્સરૂ વીને તમે ાથં ી વણલે ી રદવટે વડે આરતી પ્રરટાવી પ્રાથનકા ા રરીઃ "હે પ્રભ!ુ જે વડે આપની વણલે ી રદવટે પ્રરાશ રેલાવી રહી છે તે રપડાની માવલર પલે ી બાઇના હૃદયને પણ આપ આવું પ્રરાશમાન બનાવ."

આપણે પણ આપણા પ્રગવતના માગમકા ાં અવરોધરૂપ બનનારા પ્રતયે આવી ભાવના રેળવીએ.

Newspapers in English

Newspapers from United States