Garavi Gujarat USA

ઇક્ડિયન અમેરરકન વસનતા ગુપ્ાની એસોસસએટ એટનની જનરલપદે સનમણૂક

-

અમેરરકામાં ભારતીય મૂળનાં ્પ્નતા ગયપ્ાની દેશનાં એસોપ્સએટ એટનષી જનરલ પદ પર પ્નમણૂક કર્ામાં આ્ી છે. આ પદ પર પિોંચનાર તેઓ રિથમ અશ્ેત મપ્િલા છે. અમેરરકાના જન્ટસ રડિપાટયામે્ટમાં એસોપ્સએટ એટનષી જનરલનયં પદ ત્ીજા નંબરનયં િોય છે. તેમની પ્નમણૂકથી દેશમાં રંગભેદને નાબૂદ કર્ાના રિયાસોને ન્ી તાકાત મળશે તે્યં માન્ામાં આ્ી રહ્ં છે. ્પ્નતા ગયપ્ા એટયાની જનરલ તરીકે નાગરરક અપ્ધકારોના કાયયોનયં પ્નરીક્ણ કરશે. સૂત્ોના જણાવયા મયજબ ્પ્નતા ગયપ્ાના નામ પર સેનેટમાં મતદાન થયયં િતયં અને તેમને 51-49ની અંતરથી મંજૂરી મળી િતી. રીપનબલકન પ્લસા મયકયોવ્કીએ જો બાઇડિેનનાં ઉમેદ્ારની તરફેણમાં મતદાન કયયું િતયં. તેમણે જણાવયયં િતયં કે, ્પ્નતા અ્યાયનો સામનો કર્ા માટે િંમેશા રિપ્તબદ્ધ રિી છે. મતદાન અગાઉ રિેપ્સડિે્ટ બાઇડિેને જણાવયયં િતયં કે, ખૂબ જ કાયયાદક્ અને સ્માપ્નત ભારતીય મૂળનાં ્કીલ ્પ્નતા ગયપ્ાનયં આ પદ માટે નામાંકન કયયું છે, જેમણે પોતાની કારરકદષી ્ંશીય સમાનતા અને ્યાયની લડિાઇમાં સમપ્પયાત કયયું છે. ્પ્નતા ગયપ્ા પ્સ્ાય બાઇડિેને પ્ક્્ટેન ક્ાક્કનયં પણ નામાંકન કયયું છે. અત્ે ઉલ્ેખનીય છે કે, અમેરરકાની સેનેટમાં 46 ્ર્ષીય ્પ્નતા ગયપ્ાના નામ પર ગત સપ્ાિે મતદાન થ્ાનયં િતયં. પરંતય તે ્થપ્ગત થયયં િતયં. અગાઉ ્પ્નતાએ રીપનબલક્સની ટીકા કરતા કેટલાક ટ્ીટ કયાયા િો્ાથી રીપનબલકન સેનેટરોએ તેમના નામ સામે પ્્રોધ દશાયાવયો િતો.

બાઇડિેને જયોજયા ફલોઇડિના મોત બદલ પોલીસ ઓરફસરને દોપ્ર્ત ઠેરવયા પછી જણાવયયં િતયં કે, રાજય, ્થાપ્નક અને ફેડિરલ ગ્નયામે્ટ તથા કાયદાકીય એજ્સીઝે સતક્ક રિે્ાની જરૂર છે. એટલે જ મેં ્પ્નતાનયં નામાંકન કયયું છે, જે આ તમામ બાબતોમાં પ્્શ્ાસ જાળ્ી રાખ્ા માટે રિપ્તબદ્ધ છે.

ઇન્ડિયન ઇપ્મગ્્્ટસની પયત્ી ્પ્નતાનો જ્મ અને ઉછેર રફલાલડિેરફયામાં થયો િતો. તેમણે યેલ યપ્ય ન્પ્સયાટીમાંથી બેચરલ ઓફ આ્ટસયાની રડિગ્ી મેળ્ી છે અને ્યૂયોક્ક યયપ્ન્પ્સયાટીમાંથી જયયરીસ ડિોકટરની પદ્ી મેળ્ી છે. ્પ્નતાએ 28 ્ર્યાની ઉંમરે તેમની કારરકદષીની શરૂઆત NAACP લીગલ રડિફે્સ ફંડિથી કરી િતી અને તેમણે તયાં સફળતાપૂ્યાક કામગીરી બજા્ી િતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States