Garavi Gujarat USA

અશોક પટેલની હત્યાનયા કેસમયાં ક્રિક્મનલ હોક્મસયાઇડનયા આરોપ

-

હેઝલટનમાં ક્રેગના ફૂડ માટજા ખાતે અશોકકુમાર પટેલની ગત 12 રડસેમબરે થિયેલી હતયામાં જેફેટ રોડ્ીગેઝ સામે વક્રવમનલ આરોપો મુકાયા હોિાનું લુઝનજા કાઉ્ટીના રડસ્રિ્ટ એટનની ્ટેફની જે. સલાિાસ્ટસે ગત સપ્ાહે ર્હેર કયુું હતું.

િ્ધુમાં રોડ્ીગેઝ સામે િ્ધારાના વક્રવમનલ હોવમસાઇડ, લૂટ, હેરોઇનની હેરાફેરીના આરોપ પણ છે. 19 રડસેમબરે જયારથિી તેની ્ધરપકડ થિઇ છે તયારથિી તેને ડ્ગના આરોપોમાં ર્મીન પણ મળયા નથિી. હેઝલટનમાં રિોડ ્રિીટ પાસેના ક્રેગસ ફૂડ માટજામાં અશોક પટેલ ક્ાક્ક તરીકે કામ કરતા હતા અને 12 રડસેમબરે રાત્રે તેઓ તયાં સફાઇ કરતા હતા તયારે રોડ્ીગેઝ ્ટોરમાં કાળા કલરના ગલોઝ અને ફેઇસ મા્ક પહેરીને આવયો હતો. તેના હાથિમાં બંદૂક હતી. તેણે પટેલના માથિા અને ગળાના ભાગમાં ગોળી મારતા તેઓ તયાં જ ઢળી પડ્ા હતા. પછી રોવડ્ગેઝે કાઉ્ટર પર જઇને કબાટમાંથિી રોકડ રકમ અને બેંક રડપોઝીટ બેગ લઇને નાસી છૂટ્ો હતો. તપાસકતાજાઓ માને છે કે, રોડ્ીગેઝે 14 હર્ર ડોલર કરતા િ્ધુ રકમની ચોરી કરી છે. જોકે, પટેલનું મૃતયુ તાતકાવલક થિયું નહોતું. તેઓ ્યાં છે તે જણાિી શ્યા નહોતા. પછી તેઓ ફરીથિી ઢળી પડ્ા હતા અને તયાં જ મૃતયુ પામયા હતા. ફોરસે ્સક પેથિોલોવજ્ટ ડો. ગેરી રોસે 14 રડસેમબરે તેમની ઓટોપસી કરી હતી અને એક ગોળીના કારણે તેમનું મૃતયુ થિયું હોિાનું જણાવયું હતું. હતયાથિી તેમનું મૃતયુ થિયું હોિાનંુ જણાવયું હતું. તપાસકતાજાઓએ િીરડયો સિલષે ્સની સાથિે આ કેસમાં જોડાયેલી જુદી જુદી િ્તુઓ એકત્ર કરી હતી અને રોડ્ીગેઝના સેલફોનમાંથિી ડેટા મેળવયા હતા. તેના જીપીએસની માવહતી મેળિતા એ ર્ણિા મળયું હતું કે, તે તેના ઘરેથિી ફૂડ માટજા સુ્ધી આવયો હતો અને પટેલની હતયાના સમયે પાછો પોતાના ઘરે ગયો હતો. ડાયમંડ એિ્યુ ખાતે રહેતો રોવડ્ગેઝ પોતાના ઓટો રડટેઇવલંગ વબઝનેસનું સંચાલન કરતો હતો. ગનુ ાખોરીની ફરરયાદમાં ફક્ત આક્પે ો હોય છે. ગનુ ો દાખલ કરાયલે ા તમામ લોકોને તઓે દોવર્ત ન ઠરે તયાં સ્ધુ ી વનદયોર્ માનિામાં આિે છે.

 ??  ?? લોહીથિી લથિબથિ નજીકના કાઉ્ટર સુ્ધી પહોંચયા હતા અને પોતાનો સેલફોન શો્ધીને મદદ માટે તેમણે 911 પર કોલ કયયો હતો. જોકે, પોતાની ઇર્ને કારણે તેઓ પોતે કોણ છે અને
લોહીથિી લથિબથિ નજીકના કાઉ્ટર સુ્ધી પહોંચયા હતા અને પોતાનો સેલફોન શો્ધીને મદદ માટે તેમણે 911 પર કોલ કયયો હતો. જોકે, પોતાની ઇર્ને કારણે તેઓ પોતે કોણ છે અને
 ??  ??

Newspapers in English

Newspapers from United States