Garavi Gujarat USA

ભયારતમયાં 1 મેથી કોરોનયાની રસી મયાટે રજીસ્ટ્ેશન ફરજી્યાત

-

કોરોના િાયરસને હરાિિા માટે ક્ે દ્ર સરકાર દ્ારા રસીકરણનો ત્રીજો તબક્ો દેશમાં 1 મથિે ી શરૂ થિિા જઈ રહ્ો છે. આ તબક્ામા,ં દેશનાં 18 િર્થિજા ી ઉપરના તમામ લોકો કોરોના રસી મળે િી શકશ.ે આ અગં ક્ે દ્રીય આરોગય સવચિ રાજશે ભર્ૂ ણે તમામ રાજયોને પત્ર લખીને આ અગં માવહતી આપી છે. સરકાર દ્ારા કહેિામાં આવયું છે કે 18 થિી 45 િર્નજા ી િયના લોકો માટે કોવિન િબે પોટલજા (CoWin) પર રજી્રિશે ન કરાિિું અને રસીકરણ માટે સમય કાઢિો ફરવજયાત રહેશ.ે આ જ કારણ છે કે રસીકરણ ક્ે દ્રમાં શરૂઆતમાં નોં્ધણીની મજં રૂ ી નથિી. સત્ાિાર સત્રૂ ોએ રવિિારે આ માવહતી આપી છે.

અત્રે ઉલ્ખે વનય છે કે દશે માં કોરોના િાયરસના ચપે ના કેસોમાં અચાનક થિયલે ા મોટા િ્ધારાને ધયાનમાં રાખીને 1 મથિે ી 18 િર્થિજા ી િ્ધુ ઉંમરના તમામ લોકોને રસી આપિાનો વનણયજા લિે ામાં આવયો છે. એક અવ્ધકારીએ જણાવયું કે, દરેક વયવક્તએ રસી લગાિિાનું શરૂ કયાજા પછી રસીની માગં માં િ્ધારો થિિાની ્ધારણા છે. ભીડને કાબમૂ ાં રાખિાના હેતથિુ ી, 18 થિી 45 િર્નજા ી િયના લોકો માટે કોવિન એપ પર નોં્ધણી કરાિિી અને રસીકરણ માટે સમય લિે ો ફરવજયાત કરિામાં આવયો છે. શરૂઆતમાં રસીકરણ કે્દ્રો પર નોં્ધણી કરિાની મજં રૂ ી આપિામાં આિશે નહીં જથિે ી કોઈ પણ પ્રકારની અફરાતફડી ન થિાય.

રસી લગાિિા માટે ઇચછુક 18થિી 45 િર્જાની ઉંમરના લોકો માટે 28 એવપ્રલથિી કોવિન પોટજાલ પર આરોગય સેતુ એપ પર રજી્રિેશન પ્રોસેસ શરૂ થિઇ જશે.

Newspapers in English

Newspapers from United States