Garavi Gujarat USA

લુઇક્સ્યાનયામયાં બિથમા-ડે પયાટટીમયાં બિે જૂથ વચ્ેનયા ગોળીબિયારમયાં નવ બિયાળકો ઘયા્લ

-

અમરે રકાના લઈુ વસયાના ્ટેટમાં ફાયરરંગની ઘટના બની છે. ચોંકાિનારી િાત એ છે કે, આ ફાયરરંગ બાળકોની બથિષે ડે પાટની દરવમયાન થિયુ હત.ુ જમે ાં 9 બાળકોને ગોળી િાગિાથિી ઘાયલ થિયા છ.ે પાટનીમાં યિુ ાઓના બે જથિુ િચ્ે બોલાચાલી થિઈ હતી અને પછી બનં જથિૂ ોએ એક બીર્ પર ગોળીઓ ચલાિિા માડં ી હતી. પાટનીમાં બાળકો પણ સામલે હતા અને તમે ાથિં ી 9 બાળકો ઘાયલ થિયા છે. કોઈને હાથિમાં તો કોઈને પાંસળીમાં તો કોઈને પગમાં અને કોઈને પેટમાં ગોળી િાગી છે. અહીંયા છેલ્ા કેટલાક રદિસથિી ફાયરરંગની ઘટનાઓ બની રહી છે. આ પહેલા રવિિારે પણ એક ઘટનામાં ત્રણ લોકોના મોત થિયા હતા. અ્ય એક રક્સામાં પૂિજા પોલીસ અવ્ધકારીએ પોતાની પત્ી, 16 િર્જાની પુત્રી અને તેના બોયફ્ે્ડની ગોળી મારી હતયા કરી હતી. હિે બથિજા ડે પાટનીમાં પણ થિયેલા ફાયરરંગ બાદ ગન કલચરને લઈને ફરી ચચાજાઓ શરુ થિઈ છે.

Newspapers in English

Newspapers from United States