Garavi Gujarat USA

ભાિતના કોબ્વડ િોગચાળામાં મદદ માટે યુકે ડાયસ્પોિા મેદાનમાં

-

ભારતમાં કોરોનાવાયરસના ભયાનક રોગચાળાને પગલે ઓકસસીજન, બેડ અને વેન્સીલે્રનસી ભારે અછત સર્જાઇ રહસી છે તયારે યુકેનો ભારતસીય ડાયસપોરા હંમેશનસી જેમ મદદ કરવામાં અગ્ેસર રહ્ો છે. યુકેમાં રહેતા ભારતસીયોએ ગણતરસીના કલાકોમાં જ 4700 જે્લા દાતાઓ થકી 252,000 પાઉનડ એકત્ર કરસી લસીધા છે. તો BAPS, બ્રિટ્શ એબ્શયન ટ્રસ્, સેવા યુકે, ફેસબુક ગૃપસ અને અનય સંસથાઓ પણ પોતાનસી રસીતે માભોમને મદદ કરવા અપસીલ કરસી છે.

ઓકકસજન કોનસેનટ્રે્સજા ભારત પહોંચાડવા મા્ે અબ્મત કચરૂ, સતયમ બ્સંઘ, ગૌરવ માહના અને રક્મ રાઝદાને ગો ફંડ મસી દ્ારા કરેલસી અપસીલ કરસી હતસી. તેમણે 1 લાખ પાઉનડનું લકયાંક રાખયું હતું પરંતુ લોકોનો સહકાર જોઇને તેને 2 લાખ કયુું હતું. પરંતુ દાતાઓએ તને ાથસી પણ દાન વધારસીને સોમવારે બપોરના 2.20 સુધસીમાં આ રકમ …252,223 સુધસી પહોંચાડસી દસીધસી હતસી. આપ પણ જો દાન કરવા માંગતા હો તો તેનસી બ્લંક આ મુજબ છે. https://gofund. me/9254b5d4.

ફેસબુક ગૃપ ‘ઇકનડયન ઇન લંડન’ દ્ારા યુકેમાં આવેલસી કુટરયર કંપનસીઓ અને યુકેમાં આવેલસી ઑકકસજન કોનસેનટ્રે્સજા વેચતસી કંપનસીઓના સંપક્ક નંબર શેર કયાજા હતા. આ ગૃપ પર આ કોનસેનટ્રે્સજા અને અનય સામાન કઇ રસીતે એક જ સમયે એક જ કન્ેનરમાં ભારત મોકલવા તેનસી ચચાજા કરાઇ હતસી. આ ઉપરાંત બ્વબ્વધ સખાવતસી સંસથાઓએ વસીકએનડમાં પણ

ઇમરજનસસી અપસીલ શરૂ કરસી હતસી.

બ્રિ્સીશ એબ્શયન ટ્રસ્ે વબ્જજાન મનસી અને જસ્બ્ગવીંગ વેબસાઇ્ પર 'ઈકનડયા કોબ્વડ-19 ઇમરજનસસી અપસીલ' શરૂ કરસી હતસી, જેણે વબ્જજાન મનસી ગસીવીંગ વેબસાઇ્ દ્ારા 47 ્ેકેદારોનસી મદદથસી …5,851 એકત્ર કયાજા હતા. તેમનું લકય …1,00,000 છે. બ્રિ્સીશ એબ્શયન ટ્રસ્ના ટ્રસ્સી લોડજા ગઢસીયાએ જણાવયું હતું કે "યુકેના ભારતસીય ડાયસપોરા પાસેથસી તેઓ વતજામાન પટરકસથબ્તમાં કેવસી રસીતે મદદ કરસી શકે છે તે બ્વશે અમને પુછપરછ કરવામાં આવસી રહસી છે. બ્રિ્સીશ એબ્શયન ટ્રસ્ે જન સહસ અને ગુંજ જેવા ભાગસીદારોને સહાય કરવા ભારતના પ્રથમ લોકડાઉન દરબ્મયાન છેલ્સી ઝુંબેશમાં ‘કોબ્વડ-19 ઇમરજનસસી આપસીલ’માં …1 બ્મબ્લયન એકત્ર કયાજા હતા. આ વખતે પણ અમે દબાણનસી આવ્યકતાઓનું મૂલયાંકન કરસી તે પ્રમાણે કાયજા કરસીશું."

નસીસડન ્ેમપલ તરસીકે ઓળખાતા લંડનના બસીએપસીએસ શ્સી સવાબ્મનારાયણ મંટદર દ્ારા નબળા લોકોને ગંભસીર આરોગય સંભાળ અને સહાયતા આપવા મા્ે બસીએપસીએસ ઇકનડયા કોબ્વડ ઇમરજનસસી અપસીલનસી શરૂઆત કરવામાં આવસી છે.

બ્રિટ્શ ભારતસીય રોબ્હત કો્ેચા દ્ારા ચેનજ.ઑગજા પર વડા પ્રધાન બોરસીસ જહોનસનને સંબોધન કરતસી એક અપસીલ કરસી ભારતનસી વતજામાન ક્ોક્સીમાં સહાય કરવા મા્ે ઉપલબધ અનય ઉપકરણો / કુશળતાનસી સાથે જીવન બચાવ કરનાર ઓકકસજન મોકલવા જણાવયું હતું. જેમાં 2,000 સહસીઓ એકત્ર થઇ ગઇ હતસી.

Newspapers in English

Newspapers from United States