Garavi Gujarat USA

ભાિતના પ્રવા્સીઓને બ્્સંગાપોિમાં 21 રદવ્સનું ક્ોિનટાઇન

-

કોરોનાના ડબલ મયુ્ન્ અને વધુ ચેપસી ગણાતા વાઇરસના પ્રસારને રોકવા મા્ે બ્સંગાપોરનસી સરકારે ભારતથસી આવતા તમામ પ્રવાસસીઓ મા્ે ૧૪ ટદવસના બદલે ૨૧ ટદવસનો આઇસોલેશન સમય ફરબ્જયાત કયગો છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવયું છે. જોકે, ભારતથસી આવતસી ફલાઇ્ો પર પ્રબ્તબંધ મૂકવાનસી હાલમાં કોઇ યોજના નથસી એવસી સપષ્ટતા કરવામાં આવસી છે. આ ૧૪ ટદવસના ક્ોરન્ાઇનને કારણે ૯૮ ્કાથસી વધારે કોરોના કેસોનસી ર્ણ થઇ જશે અને ૨૧ ટદવસના ક્ોરન્ાઇન સમયને કારણે કોરોનાના લગભગ બધા જ કેસોનસી ર્ણ થઇ જશે, એમ એક પકબલક હેલથ સકકૂલના વાઇસ-ડસીને જણાવયું હતું. દુબ્નયાભરમાં ફેલાયેલા રોગચાળાને લઇને બ્સંગાપોરે સુરક્ાના નવા બ્નયમો ર્હેર કયાજા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States