Garavi Gujarat USA

િરર્યણયનય ગુƧગ્રયમની િોસ્પટલમયાં vસ§સજન ખુટતય દદȥvનય મોત

-

ભારતમાં ઓસકસજનની અછતના કારણે સંખ્ાંબધ લોકોના મોત નીપજ્ા છે અને િેશમાં ભ્ાનક સસથનતનું નનમા્જણ થ્ું છે. િેશમાં અનેક જગ્ાઓ પર હોસસપટલો સતત ઓસકસજન માટે સરકારને આજીજી કરી રહી છે. માત્ર આટલું જ નહȣ પણ િેશમાં અનેક જગ્ાઓ પર ઓસકસજનની અછતના કારણે અનેક લોકોના મોત પણ થઇ ગ્ા છે. હજું ગઇકાલે જ રાજધાની દિલહીની જ્પુર હોસસપટલમાં ઓસકસજન ખુટી પિતા કોરોનાના 25 િિદીઓના મોત થ્ા હતા. ત્ારે અત્ારે હદર્ાણાથી મળતા સમચાર રિમાણે હદર્ાણાના ગુરુગ્રામની અંિર ઓસકસજન પુરો થઇ જતા એક ખાનગી હોસસપટલમાં ચાર િિદીઓના મોત થ્ા છે. એિું જાણિા

મળી રǂં છે કે િારંિાર નજલ્ા રિશાસન પાસે રજૂઆત કરિા છતા ઓસકસજનની સ»લાઇ ના થઇ,જેના કારણે ચાર લોકોના મોત થ્ા છે.

સિારે 11 િાગ્ે ગુરુગ્રામની કથૂદર્ા હોસસપટલમાં અચાનક ઓસકસજન પુરો થઇ ગ્ો, જેના કારણે આ િુઘ્જટના બની છે. ચાર કોરોનના િિદીઓની આિી મોત થતા, તેમના પદરિારના લોકો ગુસસે ભરા્ા છે. તેઓ નજલ્ા રિશાનની કા્્જશૈલી પર સિાલ ઉઠાિી રહા છે. તેમણે આરોપ લગાવ્ો છે કે માત્ર કાગળ પર ્ોજનાઓ બનાિી અને મીદટંગો કરીને નજલ્ાના અનધકારીઓ આિી મહામારીમાં કામ કરે છે. જ્ારે જમીની હદકકત એ છે કે કોરોનાના કારણે િરરોજ લોકો સુનિધાના અભાિે મરી રહા છે.

Newspapers in English

Newspapers from United States