Garavi Gujarat USA

લખનj ન˪ક vસ§સજનનય ટȸકર લǬાંટય્ુાં

-

ભારતમાં ઓસકસજનની અછતના કારણે અનેક સથળે ઓસકસજનની લૂંટ થ્ાની ઘટનાઓ પણ બની રહી છે. ગ્ા સપ્તાહે ઉŧરરિિેશમાં લખનઉ પાસે એક ઓસકસજનના ટȸકરની લૂંટ થઇ છે.

ઓસકસજન ટȸકર બોકારોથી મ¹્ રિિેશના સાગર જઇ રǂં હતું, પરતું રસતમાં જ અજાµ્ા લોકો űારા તેને લૂંટિામાં આવ્ું છે. મળતી માનહનત રિમાણે ઓસકસજન ટȸકરના ğાઇિરને 83 78%7 5404 આ ટȸકરની સ»લાઇ મ¹્ રિિેશના સાગર નજલ્ામાં આપિાની હતી. ત્ાં પહોંચે તે પહેલા જ આ ટȸકર ગા્બ થઇ ગ્ું છે. આ ટȸકરનું છેલ્ું લોકેશન લખનઉ હતું. ğાઇિરે એક ઓદિ્ો મોકલ્ો છે, જેના આધારે તેનું છેલ્ું લોકેશન લખનઉ હોિાની જાણકારી મળી છે.

આ અંગે પોનલસને જાણ કરતા તેમણે તપાસ હાથ ધરી છે. અત્ારે તો એિી આશંકાના આધારે જ તપાસ તઇ રહી છે કે આ ટȸકરને અજાµ્ા ઇસમ űારા લૂંટી લેિામાં આવ્ું છે. ઉલ્ેખની્ છે કે િેશના અનેક રાજ્માં અત્ારે ઓસકસજનની અછત છે, જેના કારણે ઓસકસજનની કાળાબજારી થઇ રહી છે, તેિી ઘટના પણ સામ આિી રહી છે. ત્ારે આ ટȸકરની લૂંટ પણ તે તરફ ઇશારો કરે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States