Garavi Gujarat USA

કોરોના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકાર પર ખફા

-

ગુજરાતમાં જાન્ુઆરી પછી કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્ો. કદાચ રાજ્ સરકાર પણ આ માટે તૈ્ાર નહોતી. લોકો પણ બેધ્ાન બની ગ્ા હતા. કોરોનાની વિદા્ થઈ ગઈ હો્ એિો માહોલ બની ગ્ો હતો. હિે આજે રોજના કેસનો આંકડો 12000ને પાર કરી ગ્ો છે. રોજના મૃત્ુ 125ને પાર થઈ ગ્ા છે. િહીિટી તંત્ર વનષ્ફળ જતાં ગુજરાત હાઈકોટટે સુઓમોટો દાખલ કરી સમગ્ર મામલો પોતાના હસતક લીધો. છેલ્ા ત્રણ સપ્ાહથી તેની સુનાિણી ચાલી રહી છે. હાઈકોટ્ટ કોઈનો િાંક કાઢિા નથી માંગતી અને સાથે જ રાજ્ સરકારે જ્ાં સારં કામ ક્ુું છે તેની પ્રશંસા પણ કરી છે. હાઈકોટ્ટનું કહેિું એટલું જ છે કે લોકોને આ મહામારી દરવમ્ાન ઉવચત સમ્ે દિા, હોસસપટલ, ઓસ્સજન, ઈનજેકશન મળિા જોઈએ. હિે તો રાજ્ સરકાર પણ સવરિ્ બની છે લોકોની હાડમારી ધીમે ધીમે ઘટી રહી છે. ટેકનોલોજીના જમાનામાં જો ઉપ્ોગી માવહતી હાથિગી ના હો્ તો એિી ટેકનોલોજીનો કોઈ મતલબ નથી. િળી, ગુજરાત તો પ્રગવતશીલ રાજ્ ગણા્ છે અને ત્ાં આ પ્રકારની બેદરકારી જોિા મળે તો સિાભાવિક છે કે કોઈનું પણ લોહી ઉકળી ઉઠે.

Newspapers in English

Newspapers from United States