Garavi Gujarat USA

વડતાલમાં બંધબારણે ભગવાનશ્રી સવામમનારાયણનો ૨૪૦મો જનમોત્સવ ઊજવાયો

-

વડતાલધામમાં બુધવારે, 21 એપ્રિલે પપ્વત્ર રામનવમીના દિવસે ભગવાનશ્ી સવાપ્મનારાયણનો ૨૪૦મો જનમોતસવ ઊજવવામાં આવયો હતો. વડતાલ મંદિર દ્ાર વત્તમાન સમય સંજોગાનુસાર િર્તન બંધ રાખવાનો પ્નણ્તય લેવાયો હતો. સવારે રિાંત:કાળમાં ભગવાન સવાપ્મનારાયણનો મંત્રાપ્ભષેક કરવામાં આવયો.

આચાય્ત શ્ીરાકેરરિસાિજી મહારાજે ૨૪૦ જનમદિવસ પ્નપ્મત્ે અંગનયાસ, કરનયાસ વગેરે કરીને મંત્રોચ્ાર સાથે અપ્ભષેક કયયો હતો. તયારબાિ અન્નકૂટ ધરવામા આવયો હતો.આ પાટોતસવના યજમાનશ્ી ઘનશયામભાઈ પ્રવાભાઈ પટેલ , પુત્ર તુષાર પૌત્ર જયિીપકુમાર - ખાંધલી વાળા પદરવાર રહ્ો હતો.

આ સાથે ૧૯૬વષ્તથી ચાલી આવતી પરંપરાનુસાર ચૈત્રી સમૈયાનો રિારંભ કરવામાં આવયો હતો. કોરોના મહામારીને અનુલક્ીને શ્ોતાઓ ઘેરબેઠા વડતાલના સમૈયાનો લાભ લઈ રકે; એવી વયવસથા કરવામાં આવી છે. પ્નષકુળાનંિ સવામી રપ્ચત ભક્તપ્ચંતામણી અંતગ્તત પરચા રિકરણની કથા પ્રિયિર્તન સવામીના વયાસાસને થઈ રહી છે. રિારંભમાં મુખયકોઠારી પ પૂ રાસત્રી સંતવલ્લભ સવામી ; પ પૂ ગોપ્વંિરિસાિિાસજી સવામી - મેતપુરવાળા, પ પૂ ધમ્તરિસાિિાસજી સવામી ખાનિેરી, પ પૂ શ્ીવલ્લભ સવામી વગેરે સંતોએ િીપ રિાગટ્ય કયુ્ત હતું.

 ??  ??

Newspapers in English

Newspapers from United States