Garavi Gujarat USA

મરિકેટનો ઓનલાઇન ્સટ્ો રમાડતા વડોદરાના ચાર જણા ઝડપાયા

-

વડોિરા નજીક કરજણમાં આઈપીએલ પ્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ો રમાડતા ચાર લોકોને પોલીસે ઝડપી લીધાં છે.

ર્યારે મુખય સૂત્રધાર સપ્હત ચાર રખસોની રોધખોળ હાથ ધરવામાં આવી છે.

ચેન્નઈમાં ગયા સપ્ાહે રમાયેલી મુંબઈ ઈસનડયનસ અને દિલહી કેપ્પટલ વચ્ેની આઈપીએલ પ્રિકેટ મેચ પર કરજણના જૂના બજાર પ્વસતારમાં સજ્જનપાક્ક સોસાયટી ખાતે રહેતા અરપ્વંિ કેસુરભાઈ વસાવાના મકાનમાં મોબાઈલ અને લેપટોપ દ્ારા સટ્ાબેદટંગનો હાઇટેક જુગાર રમાય છે તેવી બાતમીના આધારે પ્જલ્લા એસ.ઓ.જી ની ટીમે િરોડો પાડયો હતો.

અરપ્વંિ વસાવાના મકાનમાં ચાર રખસો મોબાઈલ અને લેપટોપ સાથે બેઠા હતા.

તેઓ એનડ્ોઇડ મોબાઈલમાં પ્રિકેટ માંજા ઇલેવન નામની એસ્લકેરન ડાઉનલોડ કરી તેના માધયમથી લેપટોપ અને સાિા મોબાઈલથી જુગાર રમાડતા હતા. જગુ ારના સથળ પરથી પોલીસે ચાર રખસોની ધરપકડ કરી તેઓની પાસેથી એક લેપટોપ, કીબોડ્ત, ૧૨ મોબાઈલ, રોકડ રકમ, મોબાઈલ અને લેપટોપના ચાજ્તર ઈલેક્ટ્રીક એક્સટેનરન બોડ્ત, મારુપ્ત ઇકો ગાડી મળી કુલ રૃ.૨.૧૨ લાખનો મુદ્ામાલ કબજે કયયો હતો.

Newspapers in English

Newspapers from United States