Garavi Gujarat USA

બીલીમોરા મેંગુસી િોસ્પટલમાં ટુંક સમ્માં કોતવડ કેર સેનટર

-

િાલ ચાલિા કોરોનાકાળમાં સરકાર દ્ારા અનેક જગયાએ કોતવિ કેર સેનટર િરૂ કરવામાં આવી રહ્ા છે. જે અંિગ્સિ બીલીમોરા મેંગુસી િોસસપટલમાં ખાલી પિેલ પ્રસુતિ ગૃિમાં કોતવિ કેર સેનટર િરૂ કરવામાં આવે એવી રજુઆિ બાદ તજલ્ા કલેકટર આદ્ા અગ્વાલ દ્ારા મેંગુસી િોસસપટલની મુલાકાિ કરી કોતવિ કેર સેનટર ટુંક સમયમાં િરૂ કરવામાં આવિે િેવી જાિેરાિ કરાઇ છે. જે અંગેની કામગીરી વિેલી િકે િરૂ કરવાના આદેિ આપવામાં આવયા છે. જોકે આ કાય્સ સેવાકીય સંસથા સદ્દભાવના ટ્રસટ, રામા લક્મી ટ્રસટ, સિાય ટ્રસટ દ્ારા િકય બનિે.

જેની જવાબદારી તનભાવણી ઉપરોક્ત સંસથા દ્ારા પૂણ્સ કરવામાં આવિે. કોરોના મિામારી તવકરાળ સવરૂપ ધારણ કરી રિી છે. િંત્ દ્ારા ઘણી જગયાએ કોતવિ કેર સેનટર િરૂ કરવામાં આવયા િિા. બીલીમોરા િિેરની જનિાને િજુ સુધી કોતવિ કેર સેનટર આપવામાં આવયું ન િિું. દરતમયાન બીલીમોરા અને આજુબાજુના પંથકના લોકોને સગવિિા અથથે કોતવિ કેર સેનટર િરૂ કરવાની તવચારણા કરવામાં આવી રિી િિી. જેમાં બીલીમોરાની મેંગુર્ી િોસસપટલ ખાિે િાલ ખાલી પિેલા પ્રસુતિ ગૃિમાં નવા કોતવિ કેર સેનટરમાં િરૂ કરવા માટે પ્રસિાવ મુકવામાં આવયો િિો.

િેમાં વેસનટલેટર, ઓસકસજન, જમવા, રિેવાની અનય િમામ સેવાઓ પૂરી પાિવા માટે બીલીમોરા

િિેર ભાજપ પ્રમુખ િેમજ સદ્દભાવના ટ્રસટના તવજયભાઈ પટેલ, રામા લક્મી ટ્રસટના ધીરભાઈ, િેમજ આંિલીયાના સિાય ટ્રસટ દ્ારા આ કોતવિ કેર સેનટર અંગેની ખચ્સ ઉપાિવાની સિાય આપવા ઈચછા વયક્ત કરવામાં આવી િિી. જે અંિગ્સિ િેમણે િોકટરો, મેડિકલ સટાફ, પેરા મેડિકલ સટાફ, ઓસકસજન, વેસનટલેટર, બાયપેપ સતિિની િમામ સુતવધા આપવા અંગે િૈયારી દિા્સવી િિી.

Newspapers in English

Newspapers from United States