Garavi Gujarat USA

અમદાવાદમાં મયુળિક સાથે લગ્નનયો વરઘયોડયો કાઢતાં ૧૦ની ધરપકડ

-

ગુજરાતમાં કોરોના પકરસ્થવત વિક્ટ બની છે. કોરોનાના દદદીઓને દિા સાથે લીલા નાવિ્યેરનું પાણી પીિાની પણ સલાહ અપાતી હોિાથી લીલા નાવિ્યેરની માંગમાં ઉછાિો આવ્યો છે. આના કારણે અમદાિાદ શહેરમાં લીલાં નાવિ્યેરની અછત સર્્ષઇ છે અને ૩૦થી ૪૦ રૃવપ્યામાં મિતા નાવિ્યેરનો ભાિ અત્યારે ૭૦થી ૧૦૦ રૃવપ્યાએ પહોંચ્યો છે.

કોરોનાના કારણે થતાં કફ અને તાિની સારિાર દરવમ્યાન લીલાં નાવિ્યેર અને િી્ટામીન સી ધરાિતા ફિો િધુ પ્રમાણમાં ખાિાની સલાહ તબીબો દ્ારા આપિામાં આિે છે. જેના કારણે શહેરના મો્ટાંભાગના વિ્તારોમાં લીલાં નાવિ્યેરની અછત સર્્ષઇ છે અને િેપારીઓએ પણ નાવિ્યેરાના ભાિમાં ધરખમ િધારો ક્યયો છે. અગાઉ જે નાવિ્યેર ૩૦થી ૪૦ રૃવપ્યામાં મિતા હતા તેનો ભાિ અત્યારે ૭૦થી ૧૦૦ રૃવપ્યા કરી દેિામાં આવ્યો છે અને ઘણી ઘણી જગ્યાએ આ ભાિ આપતા પણ નાવિ્યેર મિી રહ્ા નથી.

કોરોના મહામારીની આ્ટલી ભીરણ સ્થવત િચ્ચે પણ ગ્યા સપ્ાહેકોરોનાની કફકર ક્યા્ષ વિના કડજેના તાલે નાચતાં ગાતાં લગ્નનો િરઘોડો કાઢિા બદલ અમદાિાદના કુબેરનગર અને નારોલ વિ્તારમાં પોલીસે કા્યદેસરની કા્ય્ષિાહી કરીને 10 લોકોની ધરપકડી કરી હતી.

કુબેરનગરથી આિી રહેલા િરઘોડામાં મંજૂરી િગર ૫૦થી િધુ લોકો સામેલ હતા. આ મામલે પોલીસે િરરાર્ના વપતા-કાકા સવહત પાંચ સામે ગુનો નોંધી િધુ તપાસ હાથ ધરી છે. નારોલ ખાતે પણ આિી જ ઘ્ટના બદલ ડીજે સવહત કુલ પાંચ સામે કા્યદેસરની કા્ય્ષિાહી હાથ ધરાઇ છે.

કોવિડ પ્રો્ટોકોલના ભાગરૃપે હાલમાં લગ્ન સમારંભ અંગે પોલીસની મંજૂરી લેિી ફરજી્યાત છે. એ્ટલું જ નહીં એક લગ્ન સમારંભમાં માત્ર ૧૦૦ લોકો જ ઉપસ્થત રહી શકે છે. આજે બપોરના ૨ કલાકની આસપાસ કુબેરનગરથી િાજતેગાજતે િરઘોડો એરપો્ટ્ષ તરફ આિી રહ્ો હતો. આંબાિાડી સક્કલ પાસે એરપો્ટ્ષ પોલીસે તપાસ કરતાં કોઇ મંજૂરી વિના જ આ િરઘોડો કાઢિામાં આવ્યો હોિાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત િરઘોડામાં મંજૂરી વિના ૫૦થી િધુ લોકો સામેલ હતા. પોલીસે િરરાર્ના વપતા તથા કાકા અને ડીજે સંચાલક સવહત પાંચ સામે ગુનો નોંધી િધુ તપાસ હાથ ધરી છે. કોઇ પણ પ્રકારની મંજૂરી કે પાસ પરવમ્ટ વિના લગ્ન સમારંભ ્યોજી ડી.જે. િાજીંત્ર સાથે ૫૦થી િધુ લોકોને િરઘોડામાં સામેલ કરીને ર્હેરનામાનો ભંગ કરિા બદલ કડઝા્્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ (બી) મુજબ કા્ય્ષિાહી કરાશે. જેમની વિરુદ્ધ

આમ સંકુલની કુલ ક્મતા ૬૦ હર્ર વલ્ટર છે. અત્યારે ૭૫થી ૮૦ ્ટકા જે્ટલાં કોવિડ દદદીઓને ઓસકસજનની જરૃકર્યાત હોિાથી આ ્ટેનકને કદિસમાં બેથી ત્રણિાર કરકફલ કરિામાં આિે છે. ્ટેનકમાં રહેલા વલવવિડ ઓસકસજનનું તાપમાન -૧૯૬ કડગ્ી સેસલશ્યસ હો્ય છે. સેનટ્રલ લાઇન દ્ારા તેનો પ્રિાહ વિવિધ િોડ્ષ સુધી પહોંચાડિામાં આ િતો હોિાથી ઓસકસજનનો પ્રિાહ અ્ટકાિની શક્યતા રહેતી નથી. કા્ય્ષિાહી કરાઇ છે તેમાં કકશન સોલંકી (ઉં.િ. ૫૧), જુગલ કકશન સોલંકી (ઉં.િ.૨૪), સિજીભાઇ સોલંકી (ઉં.િ.૫૩), કદલીપ િાઘેલા (ઉં.િ.૨૫) અને કકશન દતં ાણી (ઉં.િ. ૨૪)નો સમાિેશ થા્ય છે. ઉલ્ેખની્ય છે કે, કન્યા પક્ દ્ારા પણ લગ્ન અંગે પરવમશન લેિામાં આિી નહીં હોિાથી તેમની સામે પણ ગુનો sનોંધિાની તજિીજ હાથ ધરિામાં આિી છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States