Garavi Gujarat USA

મહારાષ્ટ્ર સરકારે િોક્ડાઉનના પ્રસતબંધો િધારે ક્ડક બનાવયા

-

સમગ્ ભારતમાં મહારાષ્ટ્ર કોરોના વાઇરસથી સૌથી પ્રભાસવત રાજ્ છે. કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે મુખ્પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સરકારે આંસશક લોકડાઉન લાગુ ક્ુ્સ હતું. આમ છતા કોરોના કાબૂમાં ના આવતા હવે પ્રસતબંધોને વધારે કડક બનાવવામાં આવ્ા છે. મહારાષ્ટ્રમાં હવે 1 મે સુધી કડક લોકડાઉન રહેશે. જો કે આ સંપૂણ્સ લોકડાઉન નથી, પરંતુ તેના જેવું જ છે.

રાજ્ સરકાર દ્ારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે હવે સરકારી કરેરીઓ માત્ 15 ટકા ્ટાફ સાથે જ રાલશે. પહેલા આ મ્ા્સદા 50 ટકાની હતી.

જો કે કોરોના મેનેજમેનટ વાળી સં્થાઓને આમાંથી છૂટ આપવામાં આવી છે. સરકારી આદેશ પ્રમાણે લગ્ન સમારોહ હવે માત્ બે કલાકમાં પુરા કરવા પડશે. ઉપરાંત લગ્ન સમારોહમાં હવે માત્ 25 લોકોને જ મંજૂરી મળશે. આ સન્ોમનું ઉલ્ંઘન કરનારને 50 હજાર રુસપ્ાનો દંડ ફટકારવામાં આવશે.

આ સસવા્ સરકારી બસ પોતાની ક્મતાના 50 ટકા મુસાફરો સાથે જ રાલશે. બસમાં ઉભા રહીને મુસાફરી કરવા પર પ્રસતબંધ મુકા્ો છે. ઉપરાંત ખાનગી બસને એક સજલ્ામાંથી બીજા સજલ્ામાં જવા માટે પહેલાથી પ્રશાસનને જાણ કરવાની રહેશે. સાથે જ ખાનગી બસની જવાબદારી રહેશે કે બીજી સજલ્ામાં જતા મુસાફરોના હાથમાં 14 ડદવસ ક્ોરેસનટનના ્ટેમપ મારે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States