Garavi Gujarat USA

ભારતમાં ઓક્સજનની હેરફેર માટે જરૂરી ક્ાયોજેસનક ટેનકરની ્પણ અછત

-

ભારતમાં કોરોના મહામારીએ માઝા મુકી છે. રોજે રોજે કેસોમાં અનેકગણો વધારો થઇ રહ્ો છે. હો્પીટલો તો ઉભરાઇ રહી છે તદુપરાંત ઓસ્સજનની અછત પણ સમગ્ ભારતમાં સજા્સઇ છે. શ્ાસ લેવા માટે અસનવા્્સ એવો આ વા્ુનું પૂરતાં પ્રમાણમાં ઉતપાદન કરવાની દેશની પુરતી ક્મતા નથી અને ઉતપાડદત થા્ તો તેના ટ્ાનસપોટટેશનની પણ વ્વ્થા નથી.

હવે ડરલા્નસ સસહતની અનેક કંપનીઓ પણ ઓસ્સજન ઉતપાદન માટે આગળ આવી છે. પરંતુ ઉતપાડદત થતા ઓસ્સજનને એક ્થળેથી બીજા ્થળે પહોંરાડવા માટે ખાસ પ્રકારના ક્રા્ોજેસનક ટેનકર જોઈએ. ભારત પાસે તેની પણ અછત છે. ઓસ્સજન ઉતપાદન થા્ તો પણ એક રાજ્માંથી બીજા રાજ્માં અને બીજા રાજ્માં વળી નાના-મોટા કેનદ્રમાં આવેલી હોસ્પટલો સુધી પહોંરાડવામાં ૩થી ૮ ડદવસ લાગી શકે છે. એ વખતે પણ ટેનકરની અછતનો પ્રશ્ન તો ઉભો જ રહે છે.

Newspapers in English

Newspapers from United States