Garavi Gujarat USA

ઉત્તર ભારતમાં મેડ્ડકિ ઓક્સજનની ભારે તંગી, મધયપ્રદેશમાં સસસિન્ડરોની િૂંટ

-

ભારત સરકારે ઓસ્સજનને આવશ્ક જાહેર આરોગ્ કોમોડડટી જાહેર કરીને ઔદ્ોસગક વપરાશ પર પ્રસતબંધ મૂ્્ો હોવા છતાં દેશમાં કોરોનાના કહેર વચ્ે મેડડકલ ઓસ્સજનની કટોકટી ઊભી થઈ છે. મધ્પ્રદેશ, રાજ્થાન, ગુજરાત, પંજાબથી લઇને ઉત્તરપ્રદેશ અને ડદલહીમાં ઓસ્સજનની અછતથી દદદીઓ ઝઝુમી રહ્ા છે. કોરોના સંક્રસમતોની સંખ્ા વધવાની સાથે ઓસ્સજનની માંગ પણ વધી રહી છે. કેટલાક રાજ્ોએ કેનદ્ર સરકારને ઓસ્સજન પહોરાડવાની અપીલ કરી છે. મધ્પ્રદેશમાં પણ સ્થસત ગંભીર બની ગઇ છે. મધ્પ્રદેશમાં સ્થસત એવી સવકટ બની છે કે દમોહમાં લોકોએ ઓસ્સજન સસલેનડરોને લૂંટ કરવી પડી હતી.

દમોહ સજલ્ા હોસ્પટલથી મંગળવાર રાત્ે લોકોએ ઓસ્સજન સસલેનડર લૂંટી લીધા હતા. સજલ્ાના કલે્ટરે જણાવ્ું હતું કે ઓસ્સજન સસલેનડરની ટેનકર આવતા કેટલાક લોકોએ ઓસ્સજન સસલેનડર લૂંટી લીધા હતા અને પોતાના દદદીઓની પાસે જઇને રાખી દીધા હતા. જોકે, હોસ્પટલમાં ઓસ્સજન પુરતી માત્ામાં હતો. એવા લોકોની ઓળખ કરીને તેમના સવરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્ો છે. બીજી તરફ કેટલાક રાજ્માં ઓ્સીજનના ખાલી સસલેનડરોની સમ્્ા ઉભી થ્ેલી છે. ડદલહીમાં સપલા્માં વધારા બાદ ઉત્તરપ્રદેશમાં લગભગ તમામ સજલ્ામાં ઓસ્સજનની અછત ઊભી થઈ હતી. પંજાબના અમૃતસર અને જાલંધરમાં પણ ઓસ્સજનની અછત સજા્સઇ હતી. છત્તીસગઢમાં પણ આવી સ્થસત છે. સરકારે રાજ્ના તમામ 29 ઉદ્ોગોમાંથી ઓસ્સજનની ઔધોસગક પુરવઠા પર રોક લગાવી દીધી છે. માત્ હોસ્પટલોને જ તેનો પુરવઠો પુરો પાડવામાં આવી રહ્ો છે.

Newspapers in English

Newspapers from United States