Garavi Gujarat USA

ભારતમાં 11્ી 15 મેની િચ્ે કોરોના ્પરાકાષ્ાએ ્પહોંચશેઃ સિજ્ાનીઓ

-

કોરોનાના વધતા કેસને જોતા સવજ્ાનીઓએ અનુમાન લગાવ્ું છે કે 11થી 15 મેની વચ્ે કોરોના પીક પર હશે. એ સવજ્ાનીઓએ ગાસણસતક મોડલ દ્ારા કોરોના સંક્રમણના વધતા કેસ પર જે ્ટડી કરી છે, તેના પ્રમાણે 15 મેની આસપાસ કોરોનાના એસ્ટવ કેસ 33થી 35 લાખની નજીક પહોંરશે.

કોરોના સંક્રમણને જોતા સવજ્ાનીઓએ અનુમાન લગાવ્ું છે કે ભારતમાં કોરોના સંક્રસમત દદદીઓની સંખ્ા હજુ પણ વધશે. સવજ્ાનીઓએ કહ્ં કે, ગત વરગે જે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્ું હતુ એ જ પ્રકારનો ટ્ેનડ રહ્ો તો કોરોના સંક્રસમતોની સંખ્ા મેના મધ્ સુધી કોરોના દદદીઓની સંખ્ામાં 3 ઘણો વધારો થશે. ઉલ્ેખની્ છે કે ગત વરગે 17 સપટમે બરના કોરોના પીક પર હતો, પરંતુ આ વખતે સ્થસત ઘણી જ ખરાબ થતી જોવા મળી રહી છે.

કોરોનાની અત્ારની સ્થસત જોતા ડદલહી, હડર્ાણા, રાજ્થાન અને તેલંગાણામાં 25-30 એસપ્રલ દરસમ્ાન નવા કેસોની સંખ્ા રરમ પર હશે. આ જ રીતે 1થી 5 મેની વચ્ે ઓડર્સા, કણા્સટક અને પસચિમ બંગાળ જ્ારે 6-10 મે દરસમ્ાન તસમલનાડુ અને આંધ્ર પ્રદેશમાં કોરોના પીક પર હશે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોરોના પહેલા જ પોતાના રરમ પર છે. આ જ રીતે સબહારમાં કોરોના 25 એસપ્રલની આસપાસ પોતાની પીક પર હશે. સવજ્ાનીઓએ જણાવ્ું કે, કોરોનાની ઝડપ પર અમારી નજર બનેલી છે. કોરોનાનું સંક્રમણ દરરોજ વધતુ જઇ રહ્ં છે. 1-5 મે દરસમ્ાન દરરોજ 3.3થી 3.5 લાખ નવા કોરોના સંક્રસમતો જોવા મળશે, જ્ારે 11-15 મેની વચ્ે આ 33-35 મેની વચ્ે 33-35 લાખની આસપાસ એસ્ટવ કેસની સાથે કોરોના પોતાની પીક પર હશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States