Garavi Gujarat USA

ભારતમાં છેલાં 110 િર્ષમાં સરેરાશ ઉષણતામાનમાં 0.67 ડ્ડગ્ીનો િધારો

-

ગલોબલ વૉસમ્સગની અસરના પગલે પૃથવીના ઉષણતામાનમાં સતત વધારો થઇ રહ્ો છે તેમાંથી ભારત પણ બાકાત નથી. એક માસહતી મુજબ ભારતમાં છેલ્ા ૧૧૦ વર્સમાં સરેરાશ ઉષણતામાનમાં ૦.૬૭ ડડગ્ીનો વધારો થવાથી કાળઝાળ ગરમી પડી રહી છે.વધતું જતું પ્રદૂરણ,સસમેનટ કોસક્રટના બાંધકામ અને ઘટતા જતા જંગલો જેવી સમ્્ા પર ધ્ાન આપવામાં નહી આપવામાં આવે તો ૨૦૫૦ સુધીમાં સરેરાશ ઉષણતામાન ૨ ડડગ્ી વધે તેવી શક્તા છે.

આમ જોવા જઇએ તો બે ડડગ્ી ઉષણતામાનનો વધારો ભલે સંખ્ાતમક રીતે નાનો લાગતો હો્ પરંતુ સરેરાશ વાતાવરણમાં ગરમીમાં થતો આટલો વધારો હવામાનના બધા જ પાસા પલટી નાખે છે. વત્સમાન વર્સના માર્સ મસહના દરસમ્ાન મહારાષ્ટ્રના ભીરા નામના ્થળનો પારો ૪૬.૫ ડડગ્ી સુધી પહોંરી ગ્ો હતો. ૨૦૧૭નું વર્સ ગત વર્સની તુલનામાં પણ વધારે ભીરણ ગરમી પડે તેવી શક્તા છે. વધતા જતા ઉષણતામાનના પગલે લૂ તથા ગરમી સંબંસધત તકલીફોના કારણે મુત્ુનો આંક છેલ્ા ૧૦ વર્સથી વધી ગ્ો છે. ઉનાળાની ભીરણ ગરમીના લીધે દર વરગે સરેરાશ ૩ હજારથી વધુ લોકોના મોત થા્ છે. આમ ઉનાળો હવે સસઝન નહી પરંતુ ત્ાસદી બની ગ્ો છે.

Newspapers in English

Newspapers from United States