Garavi Gujarat USA

કોરોનાના કારણે જાપાનના વડાપ્રધાને ભારતની મુલાકાત રદ કરી

-

કોરોનાના કેસોમાં જંગી વધારાને પગલે જાપાનના વડાપ્રધાન યોહશહહડે સુગાએ ભારત અને રફહલપાઇન્સની યાત્ા રદ કરી છે. તેઓ એહપ્રલના અંહતમ ભાગમાં આ યાત્ા કરવાના હતા, એમ સરકારના વરરષ્ઠ પ્રવક્ાએ બુધવારે જણાવયું હતું.

જાપાન સરકારે ટોરકયોમાં ઇમજ્જન્સીની હવચારણા કરી રહી છે. ભારતમાં પણ બુધવારે કોરોના વાઇરસના 2.95 લાખ નવા કેસ નોંધાયા હતા અને 2,023ના મોત થયા હતા. સુગાએ બે દેશોની મુલાકાત રદ કરી હોવાના મીરડયા અહેવાલ અંગે ચીફ કેહબનેટ સેક્ેટરી કાતસુનોબુ કાટોએ જણાવયું હગતું કે કોરોના વાઇરસ સામે શ્ય તમામ પગલાં લેવા માટે વડાપ્રધાન ગોલડન વીક દરહમયાન કોઇ હવદેશ યાત્ા નહીં કરે તેવો હનણ્જય કરવામાં આવયો છે.

જાપાન અને ભારત ક્ાડ ગ્ૂપના સભયો છે. આ ગ્ૂપમાં અમેરરકા અને ઓસ્ટ્ેહલયા પણ સામેલ છે. જાપાનના વડાપ્રધાન ભારતની મુલાકાત આવયા હોય તો તેમની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રથમ રૂબરુ મુલાકાત શ્ય બની હોત.

Newspapers in English

Newspapers from United States