Garavi Gujarat USA

સીરમ ઇન્્સિીટ્યૂિ ભારતમાં ખાનગી િોસ્સપિલને રૂ.600ના ભાવે વેકસીન વેચશે

-

કોહવહશલડ વેક્સન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટીટ્ૂટ ઓફ ઇકન્ડયાએ બુધવારે, 21 એહપ્રલે રાજય સરકારો અને પ્રાઇવેટ હોકસ્પટલો માટે પોતાના ભાવની યાદી જાહેર કરી છે. પ્રાઇવેટ હોકસ્પટલોને એક ડોઝ રૂહપયા ૬૦૦ અને રાજય સરકારને એક ડોઝ રૂહપયા ૪૦૦ ભાવે આપવામાં આવશે. ભારત સરકારે હાલમાં જ વેક્સનેશનના આગામી તબક્ાની જાહેરાત કરી છે. આ તબક્ામાં રાજય સરકાર અને પ્રાઇવેટ હોકસ્પટલ સીધી જ વેક્સન હનમા્જતાઓ પાસેથી વેક્સનની ખરીદી કરી શકશે. અતયાર સુધી કેન્દ્ર સરકાર જ વેક્સન ખરીદતી હતી અને હવહવધ રાજયોને વહેંચતી હતી. કેન્દ્ર સરકાર અનુસાર, અતયારે પણ ૫૦ વેક્સન કેન્દ્ર સરકારને મળશે. જયારે બાકી ૫૦ ટકા રાજય સરકારો સીધી જ વેક્સન હનમા્જતાઓ પાસેથી લઇ શકશે.

સીરમ ઇન્સ્ટીટ્ૂટનો દાવો છે કે તેમની વકે ્સન હવદેશી વકે ્સનની સરખામણીએ ઘણી સસ્તી છે. ઉલખે નીય છે કે, અતયાર સધુ ી ભારત સરકારને સીરમ ઇન્સ્ટીટ્ટૂ પાસથે ી ૨૦૦ રૂહપયા પ્રહત ડોઝ પ્રમાણે વકે ્સન મળી રહી હતી. કેન્દ્ર સરકાર દ્ારા સરકારી હોકસ્પટલોમાં તે વકે ્સન મફતમાં આપવામાં આવી રહી હતી. જયારે પ્રાઇવટે સન્ે ટસ્જ માટે ૨૫૦ રૂહપયા પ્રહત ડોઝ ભાવ નક્ી કરવામાં આવયો હતો.

Newspapers in English

Newspapers from United States