Garavi Gujarat USA

નાહસકની િોસ્સપિલમાં ઓસકસજન લીક થતાં 22 દદદીના મોત

-

મહારાષ્ટ્રના નાહસકમાં ટેન્કરમાંથી ઓક્સજન લીક થવાથી બુઘવારે, 21 એહપ્રલે 22 કોરોનાગ્સ્ત દદદીઓનાં મોત થયા હતા. નાહસકમાં આ દુઘ્જટના ટેન્કર ભરતી વખતે હલકેજને કારણે થયો હતો. પ્રાપ્ માહહતી મુજબ આ ઘટના નાહસકની ઝારકર હુસેન હોકસ્પટલની છે. અહીં ઓક્સજન ટેન્કરમાંથી અચાનક ઓક્સજન લીક થવાની સમગ્ હોકસ્પટલ પરરસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. ફાયર હરિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોકસ્પટલમાં ઓક્સજન ટેન્ક લીક થવાને કારણે ઓક્સજનનું સપલાય 30 હમહનટ સુધી રોકાઈ ગયો હતો. જેના કારણે 22 દદદીઓએ વેકન્ટલેટર પર જ દમ તોડી દીધો છે. જયારે 35 દદદીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળયું છે. નાહસકના ડીએમએ 22 લોકોના મોતની પુકટિ કરી હતી.

કોરોના મહામારી વચ્ે મહારાષ્ટ્રના ઘણા હજલાઓમાં ઓક્સજનની તીવ્ર અછત વતા્જઇ રહી છે. આને કારણે દદદીઓ પોતાનો જીવ ગુમાવી રહ્ા છે. રાજય સરકારે હવાઇ માગષે રાજયને ઓક્સજન સપલાય કરવા કેન્દ્રને હવનંતી પણ કરી હતી. જેથી દદદીઓને યોગય સમયે ઓક્સજન મળી રહે અને તેમના જીવ બચાવી શકાય.

Newspapers in English

Newspapers from United States