Garavi Gujarat USA

ખડગપુરની આઇઆઇિીના સંશોધકોએ કોરોનાનું હનદાન કરતી િેકનોલોજી હવકસાવી

-

ઇકન્ડયન ઇન્સ્ટીટ્ુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) ખડગપુરે કોહવરેપ નામે ડાયાગ્ોકસ્ટક સાધન તૈયાર કયુું છે. આ મેરડકલ રડવાઈસ આજે લૉન્ચ કરવામાં આવયું હતું. ન્યૂકલિક એહસડ આધારે ટેકસ્ટિંગ આપતી આ પદ્ધહત સાવ સરળ છે. જેમાં દદદીના નાક કે જીભ પરથી નમૂનો લઈ તેની તપાસ કોહવરેપમાં કરી શકાય

છે. ૪૫ હમહનટમાં આ સાધન દ્ારા મોબાઈલ એપમાં જ ચેપ છે કે નહીં (પોહઝરટવ કે નેગેરટવ) રરઝલટ મેળવી શકાય છે.

આ ટકે સ્ટિંગ કોરોના ઉપરાંત અન્ય ચેપી રોગો માટે પણ ઉપયોગી છે. સૌથી મોટો લાભ ઉપયોગની સરળતા છે. ટેકસ્ટિંગ માટે ખાસ પ્રકારની લેબોરેટરી, ખાસ સાધનો અને જાણકાર

માણસોની જરૂર પડે.

આ સાધનમાં એ બધા વગર સરળતાથી ટેકસ્ટિંગ થઈ શકે છે. માટે કોઈ સંસ્થા કે વયહક્ પોતાના ઉપયોગ માટે પણ કોહવરેપને કામે લગાડી શકે છે. આ રડવાઈસ માટેની પેટન્ટ ભારત, અમરે રકા અને અન્ય દેશોમાં ફાઈલ કરવામાં આવી હતી, જેને મંજૂરી મળી ચૂકી છે.

Newspapers in English

Newspapers from United States