Garavi Gujarat USA

કોરોનાના દદદીએ નસ્સ પર ચાકુથી િુમલો કર્યો

-

દહક્ષણ મુંબઈના એક કોહવડ કેર સેન્ટરમાં નસ્જ પર ચાકુથી હુમલો કરવા બદલ ૪૫ વર્્જના કોરોનાના દદદી હવરુદ્ધ પોલીસે ગુનો દાખલ કયયો હતો. મલબાર હહલ હવસ્તારમાં આવેલા કોહવડ કેર સેન્ટરમાં ૧૬ એહપ્રલે આ ઘટના બની હતી.

અહીં સારવાર માટે દાખલ કરાયેલા દદદીએ ફરરયાદ કરી હતી કે તેને યોગય સારવાર નથી મળી રહી. દદદીએ બાદમાં ચાકુથી નસ્જ પર હુમલો કયયો હતો, જેમાં તેને ઇજા પહોંચી હતી.

આ ઘટના બાદ નસષે પોલીસને સંપક્ક સાધીને ફરરયાદ નોંધાવતાં ગુનો દાખલ કરાયો હતો.

Newspapers in English

Newspapers from United States