Garavi Gujarat USA

વીમા કંપનીઓ કોરોનાની સારવારમાં કેશલેશ ક્ેઇમનો ઇનકાર કરી શકશે નહીં

-

ભારતમાં અનેક વીમા કંપનીઓ કોવવડ-19ની સારવાર માટે કેશલેસ સુવવધા આપવાનો ઇનકાર કરી રહી હોવા અંગે નાણાંપ્રધાન વનમ્મલા સીતારામને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ભારતી્ય વીમા વન્યામક અને વવકાસ ઓથરાઈઝેશન (IRDAI)ના ચેરમેન એસ સી ખુંટટ્યાને વીમા કંપનીઓ 'કેશલેસ' ક્ેમનો ઇનકાર કરા્યાની ફટર્યાદો અંગે તાતકાવલક કા્ય્મવાહી કરવા વનદદેશ આપ્યો હતો.

નાણાંપ્રધાને ગુરૂવારે, 22 એવપ્રલે એક ટ્ીટ કરીને કહ્ં હતું કે, 'વીમા કંપનીઓએ 8,642 કરોડ રૂવપ્યાના કોવવડ સાથે સંકળા્યેલા 9 લાખથી વધારે ક્ેમનો વનકાલ ક્યયો છે. પરંતુ કેટલીક હોસ્પટલ કેશલેસ વીમા માટે ના પાડી રહી હોવાના ટરપોટ્મ મળ્યા છે. IRDAIના ચેરમેન એસ સી ખુંટટ્યા

આવ્યો હતો. નાણાંપ્રધાને કહ્ં કે, વન્યમ પ્રમાણે કેશલેસ સુવવધા નેટવક્ક હોસ્પટલોની સાથે સાથે કામચલાઉ હોસ્પટલમાં પણ ઉપલબધ છે. IRDAIએ વીમા કંપનીઓને પ્રાથવમકતાના આધારે કોવવડના દાવાને સેટલ કરવા કહ્ં છે.

નાણાંપ્રધાનની સૂચનાની નોંધ લઈને IRDAIએ કહ્ં હતું કે, એવું ્પષ્ટ કરવામાં આવે છે કે, જે મુદ્ે વીમા કંપનીઓની હોસ્પટલો સાથે કેશલેસ સુવવધાને લઈ વ્યવ્થા છે તેવા નેટવક્કવાળી હોસ્પટલ કોવવડ સવહત તમામ પ્રકારની સારવાર કેશલેસ કરવા માટે બાધ્ય છે.

 ??  ?? સાથે વાત કરીને આ મામલે તરત પગલા ભરવા કહ્ં છે.'
માચ્મ 2020માં કોવવડને વ્યાપક ્વા્્થ્ય વીમામાં સામેલ કરવામાં
સાથે વાત કરીને આ મામલે તરત પગલા ભરવા કહ્ં છે.' માચ્મ 2020માં કોવવડને વ્યાપક ્વા્્થ્ય વીમામાં સામેલ કરવામાં
 ??  ??

Newspapers in English

Newspapers from United States