Garavi Gujarat USA

હવાના પ્રદૂરણના કારણે ભારતના ઉદ્ોગોને વરષે રૂ.7100 શિશલ્નનું નુકસાન

-

હવા પ્રદૂરણથી ભારતના ઉદ્ોગ જગતને વરષે રૂ. ૭૧૩૨ વબવલ્યન રૂવપ્યા (૯૫ વબવલ્યન ડૉલર) નુકસાન થા્ય છે. ગ્યા સપ્ાહે બહાર પડેલા એક સંશોધન અહેવાલમાં જણાવ્યા પ્રમાણે આ માવહતી આપવામાં આવી છે. હવા પ્રદૂરણ એ કોઈ વબઝનેસ કે વ્યવક્તને સીધી નહીં પરંતુ આડકતરી રીતે મોટું નુકસાન કરે છે. શુદ્ધ હવા માટે પ્યુટરફા્યર ગોઠવવા પડે કે પ્રદૂવરત હવાથી ્વ્થ રહેવા સારવાર લેવી પડે તો એ હવા પ્રદૂરણથી થતું આવથ્મક નુકસાન છે.

સીઆઈઆઈ, સક્ન એર ફંડ અને ડેલબગ્મ નામની કનસસલટંગ ફમષે સં્યુક્ત રીતે આ અહેવાલ રજૂ ક્યયો હતો. ભારતમાં ્વા્્થ્ય પાછળ વરષે જે સરેરાશ ખચ્મ કરવામાં આવે છે, તેના કરતા હવા પ્રદૂરણથી થનારા નુકસાનનો આંકડો દોઢગણો છે. હવા પ્રદૂરણથી કામદારોની કામ કરવાની ક્ષમતા પણ રટી રહી છે.

શ્ાસ સબંવધત વબમારીઓ સતત વધી રહી છે.

ખરાબ હવાને કારણે ખરીદી કરનારાઓ રરની બહાર નીકળવાનું ટાળે છે. તેના કારણે જ વરષે ૨૨ અબજ ડૉલરની ખરીદી ઓછી થા્ય છે. ભારત હવા પ્રદૂરણમાં અગ્ણી દેશ છે. ટદલહીનો સમાવેશ સૌથી પ્રદૂવરત શહેરમાં થા્ય છે, તો વળી વરષે ભારતમાં ૧૭ લાખ મોત હવા પ્રદૂરણથી થા્ય છે. એટલે ટરપોટ્મમાં

્પષ્ટ કરા્યુ છે કે દેશને ૫ વટ્વલ્યન ડૉલરનું અથ્મતંત્ બનાવવું હો્ય તો હવા પ્રદૂરણને ગંભીરતાથી લઈ કામ કરવું પડશે.

ભારતમાં સ્થવત ઉલટી છે. જ્યાં-ત્યાં સરકારી અને ખાનગી બાંધકામો સતત ચાલતા રહે છે. તેના કારણે ઉડતી ધૂળ હવા પ્રદૂરણમાં ખા્સો વધારો કરે છે. હવા દૂવરત ન થા્ય એ રીતે કામ કરતા સરકારી તંત્ને આવડતું નથી.

Newspapers in English

Newspapers from United States