Garavi Gujarat USA

હીરો મોટોકોર્પ ચાર દિવસ તેના પ્ાનટ બંધ રાખશે

-

કોરોના મહામારી બીજી લહેરની વચ્ે અગ્રણી ઓટો કંપની હીરો મોટોકોપ્ટ દેશભરમાં તેના પલાનટ ચાર રદવ્સ માટે બંધ રાખશે. કંપનીએ શેરબજારોને આપેલી માતહતીમાં જણાવયું હતું કે ભારતની ્સૌથી મોટી ઓટો કંપનીના પલાનટ ગલોબલ પાટ્ટ્સ ્સેનટર 22 એતરિલથી પહેલી મે વચ્ે તબક્ાવાર ધોરણે બંધ રહેશે. આ ્સમયગાળામાં દરૂરી મેનટેનન્સ કામગીરી કરવામાં આવશે. કંપનીએ જણાવયું હતું કે આ શટનડાઉનથી માગને પહોંચી વળવાની તેની ક્મતાને અ્સર થશે નહીં. ઉતપાદનમાં થયેલા ઘટાડાને વિાટ્ટરના બાકીના ભાગ દરતમયાન ્સરભર કરવામાં આવશે.

Newspapers in English

Newspapers from United States